________________
૫૮૨
? .
૨.
૬.
उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
૬.
अपज्जत्तय सम्मुच्छिम-भुयपरिसप्प-थलयराणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
उ. गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं ।
पज्जत्तयाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
प. गब्भवक्कंतिय भुयपरिसप्प-थलयराणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
૬.
૩. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं गाउयपुहत्तं । '
अपज्जत्तयाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
૫.
उ. गोयमा ! जहणणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
पज्जत्तय-गव्भवक्कंतिय-भुयपरिसप्प-थलयराणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
उ. गोयमा ! जहणणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कांसेणं गाउयपुहत्तं ।
૬. खहयर- पंचंदिय-तिरिक्खजोणियाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ?
उ. गोयमा ! जहणणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं ।
सम्मुच्छिम खहयराणं जहा भुयपरिसप्पसम्मुच्छिमाणं तिसु वि गमेसु तहा भाणियव्वं ।
નીવા. દ. ?, મુ. ૩૨
નીવા. દ. ?, મુ. ૩૬
Jain Education International
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
For Private Personal Use Only
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ભંતે ! અપર્યાપ્તા સમ્મચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની શરીરાવગાહના કેટલી કહી છે ?
ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ અંગુળનો અસંખ્યાતમો ભાગ છે.
ભંતે ! પર્યાપ્તા (સમૂકિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો )ની શરીરાવગાહના કેટલી કહી છે ?
ગૌતમ જઘન્ય અંગુળનો અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથની છે.
ભંતે ! ગર્ભવ્યુત્ક્રાંતિક ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની શરીરાવગાહના કેટલી કહી છે ?.
ગૌતમ ! જઘન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ગાઉ પૃથ છે.
ભંતે ! અપર્યાપ્તા (ગર્ભવ્યુત્ક્રાંતિક ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો)ની
શરીરાવગાહના કેટલી કહી છે ?
ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ અંગુળનો અસંખ્યાતમો ભાગ છે.
ભંતે ! પર્યાપ્તા ગર્ભવ્યુત્ક્રાંતિક ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની શરીરાવગાહના કેટલી કહી છે ?
ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ગાઉપૃથક્ત્વ પ્રમાણ છે. ભંતે ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની શરીરાવગાહના કેટલી કહી છે ?
ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથ પ્રમાણ છે.
સમ્પૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ શરીર અવગાહના સમ્પૂર્ચ્છિમ ભુજપરિસર્પ પંચેન્દ્રિય તિર્યંચોની ત્રણ અવગાહના સ્થાનોનાં બરાબર જાણવો જોઈએ.
www.jainelibrary.org