SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અધ્યયન ૫૮૧ ૩. કોચમા ! ના પુત્રસ સંવેમ્બમા, ઉ. ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं । અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે. प. पज्जत्तयाणं भंते ! के महालिया सरीरोगाहणा ભંતે ! પર્યાપ્તા (સમ્યુઝુિમ ઉરપરિસર્પ સ્થળચર TUU Rા ? પંચેન્દ્રિય તિર્યંચયોનિકો)ની શરીરવગાહના કેટલી કહી છે ? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, ગૌતમ ! જઘન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ उक्कोसेणं जोयणपुहत्तं। અને ઉત્કૃષ્ટ યોજન પૃથફત્વ છે. प. गब्भवतिय-उरपरिसप्प-थलयर-पंचेंदियाणं ભંતે ! ગર્ભવ્યુત્ક્રાંતિક ઉરપરિસર્પ સ્થળચર भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ? પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની શરીરાવગાહના કેટલી કહી છે ? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभार्ग, ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો उक्कोसेणं जोयणसहस्सं ।' અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના એક સહસ્ત્રયોજનની છે. अपज्जत्तयाणं भंते ! के महालिया सरीरोगाहणा ભંતે ! અપર્યાપ્તા (ગર્ભવ્યુત્ક્રાંતિક ઉરપરિસર્પ qv/? સ્થળચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકોની શરીરાવગાહના કેટલી કહી છે ? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, ઉ. ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं । અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે. प. पज्जत्तयाणं भंते ! के महालिया सरीरोगाहणा ભંતે ! પર્યાપ્તા (ગર્ભવ્યુત્ક્રાંતિક ઉરપરિસર્પ સ્થળपण्णत्ता? ચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો)ની શરીરાવગાહના કેટલી કહી છે? उ. गोयमा ! जहण्णेणं अंगलस्स असंखेज्जइभागं, ગૌતમ ! જઘન્ય અવગાહના અં ગળનો उक्कोसेणं जोयणसहस्सं । અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન પ્રમાણ છે. प. भुयपरिसप्प-थलयराणं भंते ! के महालिया ભંતે ! ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય सरीरोगाहणा पण्णत्ता ? તિર્યંચયોનિકોની શરીરવગાહના કેટલી કહી છે? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો उक्कोसेणं गाउयपुहत्तं । અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના ગાઉ પૃથત્વ છે. प. सम्मच्छिम-भुयपरिसप्प-थलयराणं भंते ! के પ્ર. ભંતે ! સમૃ૭િમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય महालिया सरीरोगाहणा पण्णत्ता ? તિર્યંચયોનિકોની શરીરવગાહના કેટલી કહી છે? उ. गोयमा ! जहण्णणं अंगलस्स असंखेज्जइभागं, ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુળનો उक्कोसेणं धणुपुहत्तं । અસં ખાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથફત્વની છે. ૨. નવા. પર. ?, સુ. ૩૬ ૨. ગીવી, પર. ૧, મુ. રૂ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy