SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અધ્યયન પપ૩ अकम्मभूमग-गब्भवक्कं तिय-मणूस-पंचेंदिय અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય वेउब्वियसरीरे, શરીર હોય છે કે अंतरदीवग-गम्भवक्कं तिय-मणूस-पंचें दिय અંતરદ્વીપ જ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય वेउब्वियसरीरे? શરીર હોય છે ? गोयमा ! कम्मभूमग- गब्भवक्कंतिय-मणूस ગૌતમ ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને पंचेंदिय-वेउब्वियसरीरे, વૈક્રિય શરીર હોય છે, नो अकम्मभूमग-गभवक्कंतिय-मणूस-पंचेंदिय પરંતુ અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને वेउब्वियसरीरे, વૈક્રિય શરીર હોતું નથી, नो अंतरदीवग-गब्भवक्कंतिय-मणूस-पंचेंदिय અંતરીપજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને પણ वेउब्बियसरीरे य। વૈક્રિય શરીર હોતું નથી. प. जइ कम्मभूमग-गभवक्कंतिय-मणूस-पंचेंदिय જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય वेउब्वियमरीरे શરીર હોય છે તો - किं संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय શું સંખ્યય વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे, પંચેન્દ્રિયોને વૈક્રિય હોય છે કે - असंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय અસંખ્યય વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય मणूस-पंचेंदिय-वेउब्बियसरीरे? પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? उ. गोयमा! संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय ગૌતમ ! સંખ્યય વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ मणूम-पंचेंदिय-वेउब्वियसरीरे, મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે, णो असंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय પરંતુઅસંખ્યય વર્ષાયુષ્ક કર્મભૂમિજગર્ભજ મનુષ્ય मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे । પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોતું નથી. जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय જો સંખેય વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો - किं पज्जत्तय - संखेज्जवासाउय-कम्मभूमग-गब्भ શું પર્યાપ્તા સંખેય વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ वक्कंतिय- मणूस-पंचेंदिय-बेउब्वियसरीरे, મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે કે अपज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भ અપર્યાપ્તા સંખ્યય વર્ષાયુક કર્મભૂમિજ ગર્ભજ वक्कंतिय-मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे? મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? उ. गोयमा! पज्जत्तय संखेज्जवासाउय-कम्मभूमग-गब्भ- ઉ. ગૌતમ ! પર્યાપ્તા સંખ્યય વર્ષાયુષ્ક કર્મભૂમિજ वक्कंतियमणूस-पंचेंदिय-वेउब्वियसरीरे, ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે, णो अपज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग પરંતુ અપર્યાપ્તા સંખ્યય વર્ષાયુષ્ક કર્મભૂમિજ गब्भवक्कंतिय-मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे। ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોતું નથી. जइ देव पंचेंदिय वेउब्वियसरीरे किं भवणवासि જો દેવ પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો શું देवपंचेंदिय वेउब्वियसरीरे -जाव- वेमाणिय ભવનવાસી દેવ પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે देवपंचेंदिय वेउब्वियसरीरे ? -યાવતુ- વૈમાનિક દેવ પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? उ. गोयमा ! भवणवासि-देव पंचेंदिय-वेउब्वियसरीरे ગૌતમ ! ભવનવાસી દેવ પંચેન્દ્રિયોને વૈક્રિય વિ નવ-વણિવ પંઢિ-વેનિસરીરે વિા શરીર હોય છે -વાવત-વૈમાનિક દેવ પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy