________________
૫૫૨
દ્રવ્યાનુયોગ ભાગ-૧
थलयर-संखेज्जवासाउय-गव्भवक्कंतिय-तिरिक्खजोणिय- पंचेंदिय-वेउब्वियसरीरे वि, खहयर-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्ख
जोणिय-पंचेंदिय-वेउब्वियसरीरे वि। ૫. जइ जलयर - संखेज्जवासाउय - गब्भवक्कंतिय
तिरिक्खजोणिय-पंचेंदिय-वेउब्वियसरीरे, किं पज्जत्तय - जलयर - संखेज्जवासाउय - गभवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदिय-वेउबियसरीरे, अपज्जत्तय-जलयर-संखेज्जवासाउय-गब्भवक्कंतिय
तिरिक्खजोणिय-पंचेंदिय-वेउब्वियसरीरे? ૩. गोयमा ! पज्जत्तय - जलयर - संखेज्जवासाउय
गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदिय-वेउब्बियसरीरे, णो अपज्जत्तय-जलयर-संखज्जवासाउय-गब्भव
क्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदिय-वेउब्वियसरीरे। प. जइ थलयर- संखेज्जवासाउय - गब्भवतिय
तिरिक्खजोणिय-पंचेंदिय-वेउब्वियसरीरे, किं पज्जत्तय थलयर -जाव- भुयपरिसप्प
वेउब्वियसरीरे? उ. गोयमा ! पज्जत्तय चउप्पय -जाव- भुय परिसप्प
बेउब्वियसरीरे वि। खहयराण वि एवं चेव। सब्वत्थपज्जत्तयाणं वेउबियसरीरेनोअपज्जत्तयाणं।
સ્થળચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યયોનિક પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે, ખેચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચયોનિક
પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે. પ્ર. જો જલચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચયોનિક
પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો, શું પર્યાપ્તા જલચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે કેઅપર્યાપ્ત જલચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ
તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? ઉ. ગૌતમ! પર્યાપ્તા જલચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ
તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે. પરંતુ અપર્યાપ્તા જલચર સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ
તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોતું નથી. પ્ર. જો સ્થળચર સંખ્યાતવર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચયોનિક
પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો, શું પર્યાપ્તા સ્થળચર -વાવ- ભુજ પરિસર્પને વૈક્રિય શરીર હોય છે ? ગૌતમ ! પર્યાપ્તા ચતુષ્પદ -વાવ-ભુજ પરિસર્પને વૈક્રિય શરીર હોય છે. આ પ્રમાણે ખેચરનું પણ વૈક્રિય શરીર જાણવું. આ બધાનાં પર્યાપ્તાને વૈક્રિય શરીર હોય છે, અપર્યાપ્તાને હોતું નથી. જો મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તોશું સમ્મચ્છિક મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે કે – ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? ગૌતમ ! સમ્મસ્કિમ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોતું નથી, પરંતુ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર
હોય છે. પ્ર. જો ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય
છે તો - શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે,
प. जइ मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे
किं सम्मुच्छिम-मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे,
गब्भवक्कंतिय-मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे ? ૩. ગાયમા ! નો સમુfમ-મજૂર-vāઢિય
वेउब्वियसरीरे, गब्भवक्कंतिय-मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे ।
प. जइ गम्भवक्कंतिय-मणूस-पंचेंदिय-वेउब्वियसरीरे
किं कम्मभूमग-गब्भवक्कंतिय-मणूस-पंचेंदियवेउब्वियसरीरे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org