________________
૭. પપરિવાદ : પરનિંદા ૮. ઉત્કર્ષ : પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરવું. ૯. અપકર્ષ : બીજાને તુચ્છ સમજવા. ૧૦. ઉન્નતનામ : ગુણીના સામે પણ ન ઝૂકવું. ૧૧. ઉન્નત : બીજાને નીચા સમજવા.
૧૨. પુનમ : યથોચિત રૂપથી ન ઝુકવું. અહંભાવની તીવ્રતા અને મંદતાના અનુસાર માનનાં પણ ચાર ભેદ છે - ૧. અનંતાનુબંધી માન : પથ્થરના થાંભલાની જેમ જે ઝુકતા નથી, અર્થાત્ જેનામાં વિનમ્રતા નામ માત્રની
પણ નથી. ૨. અપ્રત્યાખ્યાની માન : હાડકાનાં સમાન મુશ્કીલથી ઝુકનાર અર્થાત્ જે વિશેષ પરિસ્થિતિઓમાં બાહ્ય દબાણને
કારણે વિનમ્ર થઈ જાય છે. પ્રત્યાખ્યાની માન : લાકડીના સમાન થોડા પ્રયત્નથી ઝૂકનાર અર્થાતુ જેના અંતરમાં વિનમ્રતા હોય છે. પરંતુ જેનુ પ્રગટન વિશેષ સ્થિતિમાં જ હોય છે. સંજવલન માન : રસ્સીના સમાન અત્યંત સરળતાથી ઝૂકનાર અર્થાતુ જે આત્મ-ગૌરવને રાખવા છતાં પણ
વિનમ્ર બની રહે છે. માયા : કપટાચાર માયા કષાય છે. ભગવતી સૂત્રના અનુસાર આના પંદર નામ છે૧. માયા
: કપટાચાર, ૨. ઉપધિ : ઠગવાના ઉદ્દેશ્યથી વ્યક્તિની પાસે જવું.
નિકૃતિ : ઠગવાનાં અભિપ્રાયથી અધિક સમ્માન આપવું. વલય. : વક્રતાપૂર્ણ વચન ગહન
: ઠગવાનાં વિચારથી અત્યંત ગૂઢ ભાષણ કરવું. ૬. નૂમ : ઠગવાના હેતુથી નિકૃષ્ટ કાર્ય કરવું.
કલ્ક : બીજાને હિંસાના માટે ઉશ્કેરવા.
કપ : નિજિત વ્યવહાર કરવો. ૯. નિહ્નતા : ઠગવાના માટે કાર્ય મંદ ગતિથી કરવું. ૧૦. કિલ્પિધિક : ભાંડોની સમાન કુચેષ્ટા કરવી. ૧૧. આદરણતા : અનિચ્છિત કાર્ય પણ અપનાવવું. ૧૨, ગૃહનતા : પોતાના કરેલા કાર્યને છુપાવવાનો પ્રયત્ન કરવો. ૧૩. વંચકતા : ઠગવું. ૧૪. પ્રતિ-કંચનતા : કોઈના સરળ ભાવથી કહેલા વચનોનું ખંડન કરવું.
૧૫. સાતિયોગ : ઉત્તમ વસ્તુમાં હલ્કી વસ્તુની મિલાવટ કરવી. આ બધી માયાની જ વિભિન્ન અવસ્થાઓ છે. માયાના ચાર પ્રકાર અનંતાનુબંધી માયા (તીવ્રતમ કપટાચાર) : (અત્યંત) અતીવ કુટિલ, જેમકે- વાંસની જડ. અપ્રત્યાખ્યાની માયા (તીવ્રતર કપટાચાર) :
ભેંસના શિંગડાના સમાન કુટિલ. ૧. ભગવતી સૂત્ર - ૧૨/૫૪
૪ ૪ નું
શું
છે છે
42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org