SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ १. २. ३. णवरं- आभोगणिव्वत्तिए जहण्णेणं दिवसपुहत्तस्स, उक्कोसेणं तेत्तीसाए वाससहस्साणं आहारट्ठे समुप्पज्जइ । सेसं जहा असुरकुमाराणं -जाव- ते तेसिं भुज्जो - भुज्जो परिणमंति । प. १. सोहम्मे णं भंते! देवाणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? उ. गोयमा ! आभोगणिव्वत्तिए जहण्णेणं दिवसपुहत्तस्स आहारट्ठे समुप्पज्जइ । उक्कोसेणं दोन्हं वाससहस्साणं आहारट्ठे समुप्पज्जइ । १ प. २. ईसाणाणं भंते! देवाणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? उ. गोयमा ! जहण्णेणं दिवसपुहत्तस्स साइरेगस्स आहारट्ठे समुप्पजइ, उक्कोसेणं साइरेगाणं दोन्हं वाससहस्साणं आहारट्ठे समुपजइ । २ प. उ. प. ३. सणकुमाराणं भंते ! देवाणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? गोयमा ! जहण्णेणं दोन्हं वाससहस्साणं आहारट्ठे समुप्पजइ, उक्कोसेणं सत्तण्हं वाससहस्साणं आहारट्ठे समुप्पजइ । प. ४. माहिंदे णं भंते ! देवाणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? उ. गोयमा ! जहण्णेणं दोन्हं वाससहस्साणं साइरेगाणं आहारट्ठे समुप्पज्जइ, उक्कोसेणं सत्तण्हं वाससहस्साणं साइरेगाणं आहारट्ठे समुप्पजइ । ३ ५. बंभलोए णं भंते! देवाणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૧ વિશેષ : આજ પ્રમાણે આભોગનિર્વર્તિત આહારની અભિલાષા જઘન્ય દિવસ-પૃથમાં અને ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષોમાં ઉત્પન્ન થાય છે. प्र. શેષ વર્ણન અસુરકુમારોના પ્રમાણે તેનાં એ પુદ્દગલોનું વારંવાર પરિણમન થાય છે ત્યાં સુધી કહેવું જોઈએ. ૧, ભંતે ! સૌધર્મ કલ્પમાં દેવોને કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! સૌધર્મ કલ્પમાં આભોગનિર્વર્તિત આહારની ઈચ્છા જઘન્ય અનેક દિવસથી, ઉત્કૃષ્ટ બે હજાર વર્ષ સુધી ઉત્પન્ન થાય છે. G. प्र. 3. प्र. 3. प्र. (क) तेसि णं देवाणं एगस्स वाससहस्सस्स आहारट्ठे समुप्पज्जइ । (ख) तेसि णं देवाणं दोहिं वाससहस्सेहिं आहारट्ठे समुपज्जइ । सम. सम. ३, सु. २२ तेसि णं देवाणं सत्तहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ । For Private 3. प्र. Personal Use Only ૨. ભંતે ! ઈશાન કલ્પમાં દેવોને કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જઘન્ય ન્યૂનાધિક દિવસ પૃથ ઉત્કૃષ્ટ ન્યૂનાધિક બે હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ૩. ભંતે ! સનત્કુમાર કલ્પમાં દેવોને કેટલા સમય પછી આહારની ઈચ્છા થાય છે ? ગૌતમ ! જઘન્ય બે હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન थाय छे. ૪. ભંતે ! માહેન્દ્ર કલ્પમાં દેવોને કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જધન્ય ન્યૂનાધિક બે હજાર વર્ષે, ઉત્કૃષ્ટ ન્યૂનાધિક સાત હજાર વર્ષે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ૫. ભંતે ! બ્રહ્મલોક કલ્પમાં દેવોને કેટલા સમય પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? - सम. सम. १, सु. ४३, ४५ - सम. सम. २, सु. २२ सम. सम ७, सु. २२ www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy