SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૧ उ. गोयमा! बेइंदियाणं दुविहे आहारेपण्णत्ते, तं जहा ૨. તમાદરે ય, ૨. પવરવેવાદારે ચ | जेपोग्गले लोमाहारत्ताए गेहति ते सव्वे अपरिसेसे आहारेंति, जे पोग्गले पक्खेवाहारत्ताए गेण्हति तेसिं असंखेज्जइभागमाहारेंति,णेगाइंचणंभागसहस्साई अफासाइज्जमाणाणं, अणासाइज्जमाणाणं विद्धंसमागच्छति। प. एएसि णं भंते ! पोग्गलाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाण य कयरे कयरेहिंतो अप्पा वा -ગાવ-વિસાદિયા વા? ૩. યમ! ૬. સત્યવાપત્રિાગાસાગ્નમાTT, २. अफासाइज्जमाणा अणंतगुणा। प. ७. वेइंदिया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेण्हंतितेणं तेसिं पोग्गला कीसत्ताए भुज्जो-भुज्जो परिणमंति? उ. गोयमा! जिभिंदिय-फासिंदियवेमायत्ताएते तेसिं भुज्जो-भुज्जो परिणमंति ।१ pd -ળા- રક્રિયા णवर-णेगाईचणं भागसहस्साई अणाघाइज्जमाणाई अफासाइज्जमाणाई अणासाइज्जमाणाई वि विद्धंसमागच्छति । ગૌતમ ! બેઈન્દ્રિય જીવોના આહાર બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. લોમાહાર, ૨. પ્રક્ષેપાહાર. તે જે પુદ્ગલોને લોમહારના રૂપમાં ગ્રહણ કરે છે એ બધાનો સમગ્ર રૂપથી આહાર કરે છે. જે પુદ્ગલોને પ્રક્ષેપાહાર રુપમાં ગ્રહણ કરે છે એમાંથી અસંખ્યાતમાં ભાગનો જ આહાર કરે છે, તેના અનેક સહસ્ત્રભાગ એમ જ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે, તેનો અંદર-બહાર સ્પર્શ થતો નથી અને તેનો આસ્વાદન પણ થતો નથી. પ્ર. ભંતે ! આ પૂર્વોક્ત પ્રક્ષેપાહાર પુદ્ગલોમાંથી આસ્વાદન ન કરેલ તથા સ્પર્શ ન થયેલ પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? ગૌતમ!સર્વથી અલ્પ આસ્વાદનન કરેલ પુદ્ગલ છે. ૨. (તેનાથી) અનન્તગુણા (પગલ) અસ્પર્શ છે. ૭. ભંતે ! બેઈન્દ્રિય જીવ જે પુદ્ગલોને આહારના રુપમાં ગ્રહણ કરે છે, તે મુદ્દગલ ક્યા ક્યા રુપમાં વારંવાર પરિણત થાય છે ? ગૌતમ ! તે પુદ્ગલ રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની વિમાત્રાના રુપમાં વારંવાર પરિણત થાય છે. આ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું જોઈએ. વિશેષ : તેના (ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) દ્વારા પ્રક્ષેપાહાર રુપમાં ગૃહીત પુદ્ગલોના અનેક સહસ્ત્રભાગ અનાદૃાયમાન (આદર રહિત), અસ્પૃશ્યમાન (અડ્યા વગર) અનાસ્વાદ્યમાન (સ્વાદ લીધાવગર) જ વિધ્વંસને પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! આ અનધ્રાયમાન, અસ્પૃશ્યમાન અને અનાસ્વાદ્યમાન પુદ્ગલોમાંથી કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ગૌતમ ! (૧) અનાટ્ટાયમાન પુદ્ગલ સર્વથી થોડા છે, (૨) (તેનાથી) અનાસ્વાદ્યમાન પુદ્ગલ અનંતગુણા છે. (૩) (તેનાથી) અસ્પૃશ્યમાન પુદ્ગલ પણ અનન્તગુણા છે. દ, ૧૮, ભંતે ! ત્રેઈન્દ્રિય જીવ જે પુદગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે તે પુદ્ગલ તેમાંથી ક્યા રુપમાં વારંવાર પરિણત થાય છે ? ઉ. प. एएसि णं भंते ! पोग्गलाणं अणाघाइज्जमाणाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. યમ! ૬.સત્યવાપાત્રાધાન્નમ TI, २. अणासाइज्जमाणा अणंतगुणा, ३. अफासाइज्जमाणा अणंतगुणा । प. द.१८. तेइंदिया णं भंते ! जे पोग्गला आहारत्ताए गेण्हंति ते णं तेसिं पोग्गला कीसत्ताए भुज्जो-भुज्जो परिणमंति? ૨. વિચા. સ. ૨, ૩. ૨, ૪. ૬/૨ ૭, ૬-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy