________________
સ્થિતિ અધ્યયન
बाहिरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! लंतगस्स णं देविंदस्स देवरण्णोअतिरियाए परिसाए देवाणं वारस सागरोवमाई मत्त पलिओवमाई ठिई पण्णत्ता ।
१.
मज्झिमियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
१०४. महासुक्क कप्पे देवाणं ठिई
उ.
मज्झिमियाए परिसाए देवाणं वारस सागरोवमाई छच्च पलिओवमाई ठिई पण्णत्ता ।
प. महासुक्के कप्पे णं भंते! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
प.
बाहिरियाए परिसाए देवाणं बारस सागरोवमाई पंच पलिओ माई ठिई पण्णत्ता ।
. जीवा. पडि. ३, उ. २, सु. १९९ (ई)
-
प.
अपज्जत्तयाणं भंते ! महासुक्के कप्पे देवाणं hasi कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
गोयमा ! जहणणेणं चोदस सागरोवमाई, उक्कोसेणं सत्तरस सागरोवमाई । १
पज्जत्तयाणं भंते! महासुक्के कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहण्णेणंचोद्दस सागरोवमाई अंतोमुहुत्तूणाई,
उक्कोसेणं सत्तरस सागरोवमाई अंतोमुहुत्तूणाई । - पण्ण. प. ४, सु. ४२१
१०५. महासुक्क कप्पे अत्थेगइया देवाणं ठिई
महासुक्के कप्पे अत्थेगइयाणं देवाणं पण्णरस सागरोवमाइं ठिई पण्णत्ता ।
- सम. सम. १५, सु. १२ महासुक्के कप्पे अत्थेगइयाणं देवाणं सोलस सागरोवमाई ठिई पण्णत्ता । - सम. सम. १६, सु. १२
(क) अणु. कालदारे सु. ३९१/७ (ग) सम सम १४, सु. १४ ( ज.)
Jain Education International
For Private
3.
G.
प्र.
૧૦૪, મહાશુક્ર કલ્પમાં દેવોની સ્થિતિ :
प्र.
G.
प्र.
G.
મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની डही छे ?
બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની उही छे ?
ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ લાંતકની
આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ સહિત બાર સાગરોપમની કહી છે.
મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ છ પલ્યોપમ સહિત બાર સાગરોપમની કહી છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ સહિત બાર સાગરોપમની કહી છે.
૪૫૭
ભંતે ! મહાશુક્ર કલ્પમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય ચૌદ સાગરોપમની, ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની.
ભંતે ! મહાશુક્ર કલ્પમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! મહાશુક્રકલ્પમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછી ચૌદ सागरोपमनी,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી સત્તર સાગરોપમની.
૧૦૫, મહાશુક્ર કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ :
મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની કહી છે.
મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ સાગરોપમની કહી છે.
(ख) उत्त. अ. ३६, गा. २२८ (घ) सम सम . १७, सु. १६ ( उ )
Personal Use Only
www.jainelibrary.org