________________
૪૫૬
गोयमा ! बंभस्स णं देविंदस्स देवरण्णो
अब्भिंतरियाए परिसाए देवाणं अद्धणवमाई सागरोवमाई पंच य पलिओवमाई ठिई पण्णत्ता । मज्झिमिया परिसाए देवाणं अद्धणवमाई सागरोवमाइं चत्तारि य पलिओवमाइं ठिई पण्णत्ता । बाहिरियाए परिसाए देवाणं अद्धणवमाई सागरोवमा तिण्णिय पलिओवमाई ठिई पण्णत्ता ।
- जीवा. पडि. ३, उ. २, सु. १९९ (ई) १०१. लंतयकप्पे देवाणं ठिई
उ.
प. लंतए कप्पे णं भंते! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
१.
उ. गोयमा ! जहण्णेणं दस सागरोवमाई, उक्कोसेणं चउद्दस सागरोवमाई । १
अपज्जत्तयाणं भंते ! लंतए कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
प.
पज्जत्तयाणं भंते ! लंतए कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहणेणं दस सागरोवमाई अंतोमुहुत्तूणाई,
प.
उक्कोसेणं चोद्दस सागरोवमाई अंतोमुहुत्तूणाई । - पण्ण. प. ४, सु. ४२०
१०२. लंतएकप्पे अत्थेगइया देवाणं ठिई
लंत
लंतए कप्पे अत्थेगइयाणं देवाणं एक्कारस सागरोवमाई ठिई पण्णत्ता । - सम. सम. ११, सु. १२ कप्पे अत्थेगइयाणं देवाणं वारस सागरोवमाई ठिई पण्णत्ता । - सम. सम. १२, सु. १६ लंतए कप्पे अत्थेगइयाणं देवाणं तेरस सागरोवमाई ठिई - सम. सम. १३, सु. १३ २०३. लंतयदेविंदस्स परिसागय देवाणं ठिई
पण्णत्ता ।
प. लंतगस्स णं भंते ! देविंदस्स देवरण्णोअब्भिंतरियाए परिसाए देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
(क) ठाणं. अ. १०, सु. ७५७/१८ (ज.) (घ) उत्त. अ. ३६, गा. २२७
Jain Education International
3.
अ.
૧૦૧, લાંતક કલ્પમાં દેવોની સ્થિતિ :
अ.
6.
प्र.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મની
આપ્યંતર પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ સહિત સાડા આઠ સાગરોપમની કહી છે.
3. गौतम ! ४धन्य हस सागरोपमनी, ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની.
७.
મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ ચાર પલ્યોપમ સહિત સાડા આઠ સાગરોપમની કહી છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમ સહિત સાડા આઠ સાગરોપમની કહી છે.
ભંતે ! લાંતક કલ્પમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ભંતે ! લાંતક કલ્પમાં અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની.
ભંતે ! લાંતક કલ્પમાં પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત ઓછી દસ સાગરોપમની,
ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછી ચૌદ સાગરોપમની.
૧૦૨. લાંતક કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ :
લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની કહી છે.
લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાર સાગરોપમની કહી છે.
લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર સાગરોપમની કહી છે.
૧૦૩, લાંતક દેવેન્દ્રના પરિષદાગત દેવોની સ્થિતિ : प्र. लते ! हेवेन्द्र हेवरा४ तांतडनी -
આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
(ग) अणु. कालदारे सु. ३९१/७
(ख) सम सम. १०, सु. २१ (ज.) (ङ) सम सम १४, सु. १३ ( उ )
For Private & Personal Use Only
www.jainelibrary.org