SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ५०. १. उ. प. उ. प. उ. प. उ. गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, प. उक्कोसेणं पलिओवमं । संहरणं पडुच्च जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । हरिवास-रम्मगवास - अकम्मभूमग मणुस्सित्थीणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणाई दो पलिओ माई पलिओवमस्स असंखेज्जभागेणं ऊणगाई, उक्कोसेणं दो पलिओवमाइं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी | देवकुरू-उत्तरकुरू-अकम्मभूमग मणुस्सित्थीणं भंते ! hasयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाई, पलिओवमस्स असंखेज्जभागेणं ऊणगाई, उक्कोसेणं तिणि पलिओवमाई । संहरणं पडुच्च जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सूणा पुव्वकोडी | अंतरदीवग-अकम्मभूमग मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमस्स असंखेज्जइभागं पलिओवमस्स असंखेज्जभागेणं ऊणगं. उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । ओहेण देवाणं ठिई - प. देवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहणेणं दस वाससहस्साई, उक्कणं तेत्तीस सागरोवमाई । अपज्जत्तय-देवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? • जीवा. पडि. २, सु. ४७ (२) - (क) जीवा. पडि. १. सु. ४२ Jain Education International 3. प्र. 3. प्र. 3. प्र. 6. प्र. 6. દ્રવ્યાનુયોગ ભાગ-૧ ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય કઈક ઓછું પલ્યોપમ અર્થાત્ પલ્યોપમનાં અસંખ્યાતમાં भाग खोछी, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ, 34. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કઈક ઓછું પૂર્વકોટિ ભંતે ! હરિવર્ષ રમ્યવર્ષ અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય કઈક ઓછું બે પલ્યોપમ અર્થાત્ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કઈક ઓછું પૂર્વકોટિ ભંતે ! દેવકુરુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? For Private & Personal Use Only ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય કઈક ઓછું ત્રણ પલ્યોપમ અર્થાત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઓછી ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. સંહરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કઈક ઓછું પૂર્વકોટિ ભંતે ! અન્તરદ્વીપજ અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ५०. सामान्यतः हेवोनी स्थिति : ગૌતમ ! જન્મની અપેક્ષાએ જધન્ય કઈક ઓછું પલ્યોપમ અર્થાત્પલ્યોપમના અસંખ્યાતમો ભાગ न्यून. ઉત્કૃષ્ટ પલ્યોપમનાં અસંખ્યાતમો ભાગ. સંહરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કઈક ઓછું પૂર્વકોટિ. ભંતે ! દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની. ભંતે ! અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલા કાળની डही छे ? (ख) जीवा. पडि. ६, सु. २२५ www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy