SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ અધ્યયન ૪૨૧ ૪૧. મજુત્યિને -િ प. मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । धम्मचरणं पडुच्च जहण्णणं अंतोमुहुतं, उक्कोसेणं देसूणा पुवकोडी। प. कम्मभूमय-मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई guત્તા ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई । धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुवकोडी। प. भरहेरवय-कम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! खेतं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई । धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुचकोडी। प. पुव्वविदह-अवरविदेह-कम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुवकोडी। धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुवकोडी। अकम्मभूमग-मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा! जम्मणं पडुच्च जहण्णेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ૪૯. મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ : પ્ર. ભંતે ! મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઊણા પૂર્વકોટિ. પ્ર. ભંતે ! કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઉણા પૂર્વકોટિ. પ્ર. ભંતે ! ભરત-એરવતનાં કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઉણા પૂર્વકોટિ. ભંતે! પૂર્વવિદેહ-અપરવિદેહનાં કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઉણા પૂર્વકોટિ. ભંતે ! અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય દેશઉણા પલ્યોપમ અર્થાત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઓછી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. સંહરણની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઉણા પૂર્વકોટિ. ભંતે ! હેમવત એરણ્યવત અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? उक्कोसेणं तिण्णि पलिओवमाई। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुवकोडी। प. हेमवय-एरण्णवय अकम्मभूमग-मणुस्सित्थीणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता? પ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy