________________
૩૧૬
દ્રવ્યાનુયોગ ભાગ-૧
६१. बायर पुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
६२. बायर आउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
६३. बायर वाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
६४. सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
६५. सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया,
६६. सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया.
६७. सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया,
६८. सुहुमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा,
६९. सुहुमपुढविकाइया पज्जत्तगा विसेसाहिया,
૬૧. (તેનાથી) બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ૬૨. (તેનાથી) બાદર અકાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ૬૩. (તેનાથી) બાદર વાયુકાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ૬૪. (તેનાથી) સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ૬૫. (તેનાથી) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, ૬. (તેનાથી) સૂક્ષ્મ અપુકાયિક અપર્યાપ્તક
વિશેષાધિક છે, ૬૭. (તેનાથી) સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તક
| વિશેષાધિક છે, ૬૮. (તેનાથી) સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક સંખ્યાત
ગુણા છે, ૬૯. (તેનાથી) સૂમ પૃથ્વીકાયિક પર્યાપ્તક
વિશેષાધિક છે, ૭૦. (તેનાથી) સૂક્ષ્મ અપુકાયિક પર્યાપ્તક
વિશેષાધિક છે, ૭૧. (તેનાથી) સૂક્ષ્મ વાયુ કાયિક પર્યાપ્તક
વિશેષાધિક છે, ૭૨. (તેનાથી) સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાત
ગુણા છે, ૭૩. (તેનાથી)સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક સંખ્યાતગુણા છે, ૭૪. (તેનાથી) અભવસિદ્ધિક અનન્તગુણા છે, ૭૫. (તેનાથી) સમ્યકત્વથી ભ્રષ્ટ અનન્તગુણા છે, ૭૬. (તેનાથી) સિદ્ધ અનન્તગુણા છે, ૭૭. (તેનાથી) બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તક
અનન્તગુણા છે, ૭૮. (તેનાથી) બાદર પર્યાપ્તક વિશેષાધિક છે, ૭૯. (તેનાથી) બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ૮૦. (તેનાથી) બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે, ૮૧. (તેનાથી) બાદર વિશેષાધિક છે,
७०. सुहुमआउकाइया पज्जत्तगा विसेसाहिया.
७१. सुहुमवाउकाइया पज्जत्तगा विसेसाहिया,
७२. सुहुमणिगोया अपज्जत्तगा असंखेज्जगुणा,
७३. सुहुमणिगोया पज्जत्तगा संखेज्जगुणा, ७४. अभवसिद्धिया अणंतगुणा, ७५. परिवडियसम्मत्ता अणंतगुणा, ७६. सिद्धा अणंतगुणा, ७७. बायरवणस्सइकाइया पज्जत्तगा अणंतगुणा,
७८. बायरपज्जत्तगा विसेसाहिया, ७९. बायरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,
८०. बायर अपज्जत्तगा विसेसाहिया, ૮૧. વાયરા વિસે સાદિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org