________________
જીવ અધ્યયન
૩૧૫
३७. जलयरपंचेंदियतिरिक्खजोणिणीओसंखेज्जगणाओ. ૩૭. (તેનાથી)જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકસ્ત્રિઓ
સંખ્યાતગુણી છે, ૩૮. વાનમંતર સેવા સંન્ના ,
૩૮. (તેનાથી) વાણવ્યંતર દેવ સંખ્યાતગુણા છે, ३९. वाणमंतरीओ देवीओ संखेज्जगुणाओ,
૩૯. (તેનાથી) વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, ૪૦. નોસિયા તેવા સંવેન્ગMT,
૪૦. (તેનાથી) જ્યોતિષ્ક દેવ સંખ્યાતગુણા છે, ४१. जोइसिणीओ देवीओ संखेज्जगुणाओ,
૪૧. (તેનાથી) જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે, ४२. खहयरपंचेंदियतिरिक्खजोणिया णपुंसगा ૪૨. (તેનાથી) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક સંજ્ઞાળT,
સંખ્યાતગુણા છે, ४३. थलयरपंचेंदियतिरिक्खजोणिया णपुंसगा ૪૩. (તેનાથી) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંન્નપુI,
નપુંસક સંખ્યાતગુણા છે, ४४. जलयरपंचेंदियतिरिक्खजोणिया णपुंसगा ૪૪. (તેનાથી)જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસક સંજ્ઞTTI,
સંખ્યાતગુણા છે, ४५. चउरिंदिया पज्जत्तया संखेज्जगुणा,
૪૫. (તેનાથી) ચૌરેન્દ્રિય પર્યાપ્તક સંખ્યાતગુણા છે, ૪૬. ઉરિયા ઉન્મત્તા વિસાદિયા,
૪૬. (તેનાથી) પંચેન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે, ४७. बेइंदिया पज्जत्तया विसेसाहिया,
૪૭. (તેનાથી) દ્વીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે, ४८. तेइंदिया पज्जत्तया विसेसाहिया,
૪૮. (તેનાથી) ત્રિઈન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે, ४९. पंचिंदिया अपज्जत्तया असंखेज्जगुणा,
૪૯. (તેનાથી) પંચેન્દ્રિય અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ५०. चउरिदिया अपज्जत्तया विसेसाहिया.
૫૦. (તેનાથી) ચૌરેન્દ્રિય અપર્યાપ્તક વિશેષાધિક છે, ५१. तेइंदिया अपज्जत्तया विसेसाहिया,
૫૧. (તેનાથી) ત્રિઈન્દ્રિય અપર્યાપ્તક વિશેષાધિક છે, ५२. बेइंदिया अपज्जत्तया विसेसाहिया,
પર. (તેનાથી) તીન્દ્રિય અપર્યાપ્તક વિશેષાધિક છે, ५३. पत्तेयसरीरबायर वणस्सइकाइया पज्जत्तया પ૩. (તેનાથી) પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક असंखेज्जगुणा,
પર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ५४. बायरणिगोया पज्जत्तया असंखेज्जगुणा,
૫૪. (તેનાથી) બાદરનિગોદ પર્યાપ્તકઅસંખ્યાતગુણા છે, ५५. बायर पुढविकाइया पज्जत्तया असंखेज्जगुणा, ૫૫. (તેનાથી) બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ५६. बायर आउकाइया पज्जत्तया असंखेज्जगुणा, પક. (તેનાથી) બાદર અપુકાયિક પર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ५७. बायरवाउकाइया पज्जत्तया असंखेज्जगुणा, ૫૭. (તેનાથી) બાદર વાયુકાયિક પર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ५८. बायरतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, ૫૮. (તેનાથી) બાદર તેજસ્કાયિક અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, ५९. पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा ૫૯. (તેનાથી) પ્રત્યેક શરીર-બાબર વનસ્પતિકાયિક असंखेज्जगुणा,
અપર્યાપ્તક અસંખ્યાતગુણા છે, ६०. बायरणिगोया अपज्जत्तगा असंखेज्जगुणा,
૬૦. (તેનાથી) બાદર નિગોદ અપર્યાપ્તક
અસંખ્યાતગુણા છે, For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org