________________
૩૦૨
१२०. तसथावराणं कायट्टिई परूवणं -
૫. थावरे णं भंते! थावरे त्ति कालओ केवचिरं होइ ?
૩.
૬.
૩.
૫.
१२१. पज्जत्ताइ जीवाणं कायट्ठिई परूवणं
૩.
૬.
૩.
૫.
૩.
गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतकालं, अनंताओ उस्सप्पिणीओ अवसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोया, असंखेज्जा पोग्गलपरियट्टा, तेणं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो ।
तसे णं भंते! तसे त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणीओ अवसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा નો નીવા. ડિ. ↑, સુ. ૪૩
૩.
-
पज्जत्तए णं भंते! पज्जत्तए त्ति कालओ केवचिरं હો ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं ।
अपज्जत्तए णं भंते! अपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
णो पज्जत्तए णोअपज्जत्तए णं भंते ! णो पज्जत्तए णो अपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ?
ગોયમા ! સાર્વર્ડ્ઝ અપન્નવસિર
१२२. सुहुमाई जीवाणं कायट्ठिई परूवणं -
- ૧૫૧. ૧. ૧૮, મુ. ૧૩૮૨-૬૨૮૬
प. सुहुमे णं भंते! सुहुमे त्ति कालओ केवचिरं होइ ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुढविकालो ।
૧૨૦. ત્રસ અને સ્થાવરોની કાયસ્થિતિનું પ્રરુપણ :
પ્ર.
૧૨૧.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પર્યાપ્તાદિ જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ :
પ્ર.
ઉ.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ઉ.
૧. અહિંયા ત્રસની કાયસ્થિતિમાં તેઉકાય વાયુકાય પણ સાથે ગણી લીધા છે. ૨. નીવા. ડેિ. ૬, મુ. ૨૩૨
Jain Education International
ભંતે ! સ્થાવર જીવ સ્થાવરના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ?
For Private & Personal Use Only
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી અર્થાત્ કાળથી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અનન્તલોક, અસંખ્યાત પુદ્દગલપરાવર્તન અર્થાત્ આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય છે એટલા પુદ્દગલપરાવર્તન સુધી રહે છે.
ભંતે ! ત્રસ જીવ ત્રસના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ અર્થાત્ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ (તેઉકાય, વાઉકાયની અપેક્ષાએ) છે.
ભંતે ! પર્યાપ્તક જીવ પર્યાપ્તક રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક અધિક સાગરોપમશતપૃથક્ત્વ સુધી રહે છે.
૧૨૨. સૂક્ષ્માદિ જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ :
પ્ર.
ભંતે ! અપર્યાપ્તક જીવ અપર્યાપ્તક રુપમાં કેટલા કાળ સુધી રહે છે ?
ગૌતમ ! (તે) જધન્ય પણ અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી રહે છે.
ભંતે ! નોપર્યાપ્તક - નોઅપર્યાપ્તક જીવ નોપર્યાપ્તક-નોઅપર્યાપ્તક રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ?
ગૌતમ ! સાદિ અપર્યવસિત કાળ સુધી રહે છે.
ભંતે ! સૂક્ષ્મ જીવ સૂક્ષ્મ રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ?
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૃથ્વીકાળ સુધી રહે છે.
www.jainelibrary.org