SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૩૦૧ પ્ર. एएसिं चेव अपज्जत्तगा सव्वे वि जहण्णेण वि આ(પૂર્વોક્ત)સર્વ(બાદર જીવો)ના અપર્યાપ્તક उक्कोसेण वि अंतोमुहुत्तं । જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ સુધી તેજ રૂપમાં રહે છે. बादरपज्जत्तए णं भंते ! बादरपज्जत्तए त्ति પ્ર. • ભંતે ! બાદર પર્યાપ્તક બાદર પર્યાપ્તકના રૂપમાં कालओ केवचिरं होइ ? કેટલા કાળ સુધી રહે છે ? गोयमा ! जहण्णणं अंतोमहत्तं, उक्कोसेणं ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ सागरोवमसयपुहुत्तं साइरेगं । કઈક અધિક સાગરોપમશતપૃથફત્વ સુધી રહે છે. प. बादरपुढविकाइय पज्जत्तए णं भंते ! बादर पुढ ભંતે ! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક બાદર विकाइय पज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? પૃથ્વીકાયિક પર્યાપ્તકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाई ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ वाससहस्साई। સંખ્યાત હજારવર્ષ સુધી રહે છે. एवं आउकाइए वि। આ પ્રમાણે (બાદર) અકાયિકના વિષયમાં પણ જાણવું. प. तेउकाइयपज्जत्तए णं भंते ! तेउकाइयपज्जत्तए ભંતે ! તેજસ્કાયિક પર્યાપ્તક તેજસ્કાયિક त्ति कालओ केवचिरं होइ ? પર્યાપ્તકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? गोयमा! जहण्णेणं अंतोमहत्तं, उक्कोसेणं संखेज्जाई ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ राइंदियाई। સંખ્યાત રાત-દિવસ સુધી રહે છે. वाउक्काइए, वणप्फइकाइए, पत्ते यसरीर ભંતે ! વાયુકાયિક, વનસ્પતિકાયિક અને પ્રત્યેક बायरवणफइकाइए णं भंते ! वाउक्काइए त्ति શરીર બાદ વનસ્પતિકાયિક (પર્યાપ્તક) वणप्फइकाइएत्ति पत्तेयसरीरबायर वणप्फइकाइए વાયુકાયિક, વનસ્પતિકાયિક અને પ્રત્યેક શરીર त्ति कालओ केवचिरं होइ ? બાદર વનસ્પતિકાયિકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा!जहण्णणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाई ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ वाससहस्साई। સંખ્યાત હજાર વર્ષ સુધી રહે છે. प. णिगोयपज्जत्तए बादर णिगोयपज्जत्तए णं भंते! ભંતે ! નિગોદ પર્યાપ્તક અને બાદર નિગોદ णिगोयपज्जत्तए त्ति बादर णिगोय पज्जत्तए त्ति પર્યાપ્તક, નિગોદ પર્યાપ્તક અને બાદર નિગોદ कालओ केवचिरं होइ? પર્યાપ્તકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? गोयमा ! दोणि वि जहण्णण वि उक्कोसेण वि ગૌતમ ! આ બન્ને જઘન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ अंतोमुहुत्तं। અન્તર્મુહૂર્ત સુધી રહે છે. प. बादरतसकाइयपज्जत्तए णं भंते ! बादरतसका ભંતે ! બાદ ત્રસકાયિક પર્યાપ્તક, બાદર इयपज्जत्तए त्ति कालओ केवचिरं होइ ? ત્રસકાયિક પર્યાપ્તકના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને सागरोवमसयपुहत्तं साइरेगं । ઉત્કૃષ્ટ કંઈકઅધિક સાગરોપમશતપૃથ7સુધી - ૫૫, ૫, ૮, યુ. ૨૨૮૧-૨૩૨ ૦ રહે છે. ૨. નવા. પદ, , મુ. ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org =
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy