SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ૬. ૩. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "पंचिंदियतिरिक्खजोणिया सारंभा सपरिग्गहा, नो अणारंभा अपरिग्गहा ? गोयमा ! पंचिंदियतिरिक्खजोणिया णं पुढविकाइयं समारंभति - जाव-तसकायं समारंभंति, सरीरा परिग्गहिया भवंति । कम्मा परिग्गहिया भवंति, टंका कूडा सेला सिहरी, पब्भारा परिग्गहिया મવંતિ, નત-થન-વિનઇ-મુહ- ઝેળા પરિાદિયા મવંતિ, उज्झर निज्झर-चिल्लल-पल्लल-वष्पिणा परिग्गहिया भवंति, અગડ-તડાળ-વદ-નવીબો વાવી-પુરીदीहिया गुंजालिया सरा सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ परिग्गहियाओ भवंति, आराम-उज्जाणा काणणा वणाई वणसंडाई वणराईओ परिग्गहियाओ भवंति, હેવલજી-સભા-પવા-જૂમા- વાદ્ય-પરિવાો परिग्गहियाओ भवंति, पागारऽट्टालग-चरिया - दार - गोपुरा परिग्गहिया વંતિ, पासाद-घर-सरण-लेण-आवणा परिग्गहिया મવંતિ, सिंघाडग-तिग- चउक्क चच्चर-चउम्मुह - महापहा परिग्गहिया भवंति, Jain Education International પ્ર. ઉ. For Private Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૧ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - પંચેન્દ્રિયતિર્યંચયોનિક જીવ આરંભ પરિગ્રહયુક્ત છે પણ આરંભ પરિગ્રહ રહિત નથી ? ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પૃથ્વીકાય -યાવત્ત્ને ત્રસકાયનો સમારંભ કરે છે. શરીરનેગ્રહણ કરેલા છ, કર્મને ગ્રહણ કરેલા છે. ટંક (એક તરફથી તૂટેલ પર્વત) ફૂટ, પહાડ, શિખરવાળો પર્વત, પ્રાગ્માર (પર્વતનો કાંઈક નમી ગયેલો ભાગ)ને ગ્રહણ કરેલા છે. જલ, સ્થળ, બિલ, ગુફા, લયન (પર્વતમાં કોતરેલ ઘર) ને ગ્રહણ કરેલા છે. પર્વતમાંથી પડતો પાણીનો ઝરો, ઝરણાં, ચિલ્લત (જમિશ્ર કાદવવાળું સ્થાન) તળાવડી તથા પાણીના ક્યારાને ગ્રહણ કરેલા છે. કૂવો, તળાવ, દ્રહ (પાણીનો ઊંડો ઝરો) નદી, વાવડી, જળાશય (ગોળ આકારે તથા જેમાં કમળ થતાં હોય એવું જળાશય-વાવ) નહેર, સરોવર, સરોવરની પંક્તિ, એક સરોવરમાંથી બીજા સરોવરમાં પાણી જાય એવી રીતે પંક્તિ બંધ ગોઠવેલ તળાવ(સરસ૨પંક્તિ)બિલ(નાની કુઈની પંક્તિ)ને ગ્રહણ કરેલા છે. આરામગૃહ, બગીચા (સાર્વજનિક બગીચા), શહેરની પાસેનું વન, (પ્રકીર્ણ ઝાડોવાળું વન) જુદી-જુદી જાતના ઝાડોની પંક્તિને ગ્રહણ કરેલા છે. દેવમંદિર, સભા, આશ્રમ, પ્યાઉ, સ્તૂપ, ખીણ, ખાઈને ગ્રહણ કરેલા છે. કિલા, ઝરુખા, ચરિકા (ગઢ અને શહેર વચ્ચેનો આઠ હાથ પ્રમાણવાળો રસ્તો) દ્વાર, નગરદ્વારને ગ્રહણ કરેલા છે. રાજમહલ, ઘર, ઝુંપડી, લયન (પર્વતની ગુફા) દુકાનને ગ્રહણ કરેલા છે. સિંઘોડાના આકારનો ત્રિકોણ માર્ગ ત્રિકોણ રસ્તા (ત્રણ રસ્તાનો સંગમ) ચોક (ચાર રસ્તા ભેગા થતા હોય) ચકલો (ચારથી વધારે રસ્તા ભેગા થતા હોય તે સ્થળ) ચારમુખવાળું (જેના ચારે દિશામાં દરવાજા હોય તેવી હવેલી પ્રસાદ) મહાપથ (રાજમાર્ગ) ને ગ્રહણ કરેલા છે. www.jainel|brary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy