________________
૨૭૪
(૩) સરીરવાર
૧૬.
૩.
૬.
૩.
૩.
असंखेज्जपएसाहियाए जहन्नियाए ओगाहणाए वट्टमाणाणं तप्पाउग्गुक्कोसियाए ओगाहणाए वट्टमाणाणं नेरइयाणं दोसु वि सत्तावीसं भंगा।
૫.
(૪) સંચયળ રે -
૬. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि नेरइयाणं सरीरगा किं संघयणा पण्णत्ता ?
गोयमा ! छण्हं संघयणाणं असंघयणी,
૩.
इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि नेरइयाणं कइ सरीरगा पण्णत्ता ?
गोयमा ! तिणि सरीरगा पण्णत्ता, तं जहा. વેલ્વિ, ૨. તેય', રૂ. મ્મદ્ ।
इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि वे उव्वियसरीरे वट्टमाणा नेरइया किं कोहोवउत्ता -ખાવ- જોમોવડત્તા ?
गोयमा ! सत्तावीसं भंगा भाणियव्वा ।
एएणं गमेणं तिणि सरीरा भाणियव्वा ।
નેવી, તેવ છિરા, નેવ ટ્ટાળિ,
जे पोग्गला अणिट्ठा अकंता अप्पिया असुभा अमण्णा अमणामा ते तेसिं सरीरसंघायत्ताए परिणमति ।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि छण्हं संघयणाणं असंघयणे वट्टमाणा नेरइया નિં હોદ્દોવઙત્તા -ખાવ- હોમોવડત્તા ?
गोयमा ! सत्तावीसं भंगा भाणियव्वा ।
Jain Education International
For Private
(૩) શરીર દ્વાર :
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
ઉ.
પ્ર.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
અસંખ્યાતપ્રદેશાધિક જઘન્ય અવગાહનામાં વિદ્યમાનથી લઈને યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહનામાં વિદ્યમાન નારકી સુધી સત્યાવીસ ભાંગા કહેવા જોઈએ.
આ પ્રમાણે તેજસ્ અને કાર્પણ સહિત ત્રણેય શરીરોના સંબંધમાં આ આલાપક કહેવા જોઈએ. (૪) સંહનન દ્વાર :
પ્ર.
ઉ.
Personal Use Only
ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી એક - એક નરકાવાસમાં રહેવાવાળા નારકોના કેટલા શરીર કહ્યા છે ? ગૌતમ ! એનાં ત્રણ શરીર કહ્યા છે, જેમ કે - ૧. વૈક્રિય, ૨. તેજસ્, ૩. કાર્મણ. ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં રહેવાવાળા વેક્રિયશરીરીનારક શું ક્રોધોપયુક્ત છે -યાવત્લોભોપયુક્ત છે ?
ગૌતમ ! એનાં (ક્રોધોપયુક્ત આદિ)સત્યાવીસ ભાંગા કહેવા જોઈએ.
ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીના ત્રીસ લાખ
નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં રહેવાવાળા નારકોના શરીરોના ક્યા સંહનન કહ્યા છે ?
ગૌતમ ! છ સંહનનોમાંથી કોઈપણ સંહનન ન હોવાથી તે સંહનન રહિત છે.
કેમકે એના શરીરમાં હાડકાં, નસ અને સ્નાયુ નથી હોતા.
જે પુદ્દગલ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનોહર છે, તે પુદ્દગલ એના શરીર સંઘાતરૂપમાં પરિણત હોય છે.
ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં રહેવાવાળા અને છ સંહનનોમાંથી જેના એક પણ સંહનન નથી તે ના૨ક શું ક્રોધોપયુક્ત છે -યાવલોભોપયુક્ત છે ?
છ
ગૌતમ ! એના સત્યાવીસ ભાંગા કહેવા જોઈએ.
www.jainelibrary.org