SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૨૭૩ कोहोवउत्ता य. माणोवउत्ता य, मायोवउत्ता य, लोभोवउत्ता य। अहवा कोहोवउत्ते य माणोवउत्ते य, अहवा कोहोवउत्ते य माणोवउत्ता य, एवं असीति भंगा नेयव्वा, एवं -जाव-संखिज्ज समयाहिया ठिई। असंखेज्जसमयाहियाए ठिईए तप्पाउग्गुक्कोसियाए ठिईए सत्तावीसं भंगा भाणियब्वा। (૨) મદટા તારેपं. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगसि निरयावासंसि नेरइयाणं केवइया ओगाहणठाणा पण्णत्ता? गोयमा ! असंखेज्जा ओगाहणठाणा पण्णत्ता, तं जहाजहणिया ओगाहणा, અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત, ઘણાં ખરા માનોપયુક્ત, ઘણાં ખરા માયોપયુક્ત અને ઘણાં ખરા લોભોપયુક્ત હોય છે. અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત હોય છે. અથવા કોઈ એક ક્રોધોપયુક્ત હોય છે અને ઘણાં ખરા માનોપયુક્ત હોય છે. આ પ્રમાણે (અસંયોગી ૮ ભાંગા, દ્વિસંયોગી ૨૪ ભાંગા, ત્રિકસંયોગી ૩૨ ભાંગા, ચતુષ્ક સંયોગી ૧૬ભાંગાના) કુલ ૮૦ભાંગા સમજવા જોઈએ. આ પ્રમાણે બે સમયથી અધિક જધન્ય સ્થિતિમાં સંખ્યાત સમયથી અધિક જઘન્ય સ્થિતિ સુધી પણ ૮૦ ભાંગા સમજવા જોઈએ. અસંખ્યાત સમયથી અધિક જધન્ય સ્થિતિવાળાથી લઈને એને યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકી સુધી ૨૭ ભાંગ કહેવા જોઈએ. (૨) અવગાહના સ્થાન દ્વાર : ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીથી ત્રીસ લાખ નરકાવાસોમાંથી એક-એક નરકાવાસમાં રહેવાવાળા નારકોના કેટલા અવગાહના સ્થાન કહ્યા છે ? ગૌતમ ! એમના અવગાહના સ્થાન અસંખ્યાત કહ્યા છે, જેમકે૧. જઘન્ય અવગાહના(આંગળાનો અસંખ્યાતમો ભાગ) એક પ્રદેશાધિક જધન્ય અવગાહના, ઢિપ્રદેશાધિક જઘન્ય અવગાહના -વાવઅસંખ્યાત પ્રદેશાધિક જધન્ય અવગાહના, તથા એને યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના. (આ પ્રમાણે અસંખ્યાત અવગાહના સ્થાન હોય છે.) ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી એક-એક નરકાવાસમાં જધન્ય અવગાહનાવાળા નારક શું ક્રોધોપયુક્ત છે -વાવ- લોભોપયુક્ત છે? ઉ. ગૌતમ ! જઘન્ય અવગાહનાથી સંખ્યાત પ્રદેશાધિક જઘન્ય અવગાહના સુધી નારકીમાં એસી ભાંગા કહેવા જોઈએ. पएसाहिया जहन्निया ओगाहणा, दुप्पएसाहिया जहन्निया ओगाहणा -जावअसंखेज्जपएसाहिया जहन्निया ओगाहणा. तप्पाउग्गुक्कोसिया ओगाहणा। प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि जहन्नियाए ओगाहणाए वट्टमाणा नेरइया किं कोहोवउत्ता -जाव- लोभोवउत्ता ? गोयमा ! असीति भंगा भाणियब्वा -जावसंखेज्जपएसाहिया जहन्निया ओगाहणा, ૩. ગાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy