________________
૨ ૨૮
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ઉ,
૨. અનાવિત્તિ-નવસાય-યાય
चरित्तारिया य । प. से किं तं सजोगिकेवलि - खीणकसाय - वीयराय
चरित्तारिया ? उ. सजोगिकेवलि-खीणकसाय-वीयराय-चरित्तारिया
दुविहा पण्णत्ता, तं जहा१.पढमसमय-सजोगिकेवलि-खीणकसाय-वीयरायचरित्तारिया य, २. अपढमसमय-सजोगिकेवलि-खीणकसायवीयराय-चरित्तारिया य । अहवा १. चरिमसमय-सजोगिकेवलि-खीणकसायवीयराय-चरित्तारिया य । २. अचरिमसमय-सजोगिकेवलि-खीणकसायवीयराय-चरित्तारिया य।। से तं सजोगिकेवलि-खीणकसाय-वीयरायचरित्तारिया। से किं तं अजोगिकेवलि-खीणकसाय-वीयराय
चरित्तारिया ? ૩. अजोगिकवलि-खीणकसाय-वीयराय-चरित्तारिया
दुविहा पण्णत्ता, तं जहा१.पढमसमय-अजोगिकेवलि-खीणकसाय-वीयरायचरित्तारिया य। २. अपढमसमय-अजोगिकेवलि-खीणकसायवीयराय- चरित्तारिया य। अहवा १. चरिमसमय-अजोगिके वलिखीणकसाय- वीयराय-चरित्तारिया य। २. अचरिमसमय - अजोगिकेवलि - खीणकसायवीयराय- चरित्तारिया य। से तं अजोगिकेवलि-खीणकसाय-वीयरायचरित्तारिया। से तं केवलि-खीणकसाय-वीयराय-चरित्तारिया।
૨. અયોગિ - કેવલિ - ક્ષીણકષાય - વીતરાગચારિત્રાર્ય. સયોગિ - કેવલિ ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે ? સયોગિ - કેવલિ - ક્ષીણકપાય - વીતરાગ - ચારિત્રાર્ય બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. પ્રથમ સમય - સયોગિ - કેવલિ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય, ૨. અપ્રથમસમય - સયોગિ - કેવલિ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય. અથવા ૧. ચરમસમય - સયોગિ - કેવલિ - ક્ષીણકષાય- વીતરાગ ચારિત્રાર્ય, ૨, અચરમસમય - યોગિ- કેવલિ – ક્ષીણકષાયવીતરાગ ચારિત્રાર્ય. આ સયોગિ - કેવલિ - ક્ષીણકપાય - વીતરાગચારિત્રાર્યોનું નિરુપણ થયું. અયોગિ - કેવલિ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે ? અયોગિ - કેવલિ - ક્ષીણકપાય - વીતરાગ - ચારિત્રાર્ય બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. પ્રથમસમય - અયોગિ - કેવલિ - ક્ષીણકપાયવીતરાગ - ચારિત્રાર્ય, ૨. અપ્રથમસમય - અયોગિ - ક્વલિ - ક્ષીણકપાયવીતરાગ - ચારિત્રાર્ય. અથવા ૧. ચરમસમય - અયોગિ - કેવલિ – ક્ષીણકષાય- વીતરાગ - ચારિત્રાર્ય. ૨. અચરમસમય - અયોગિ - ક્વલિ – ક્ષીણકપાયવીતરાગ - ચારિત્રાર્ય. આ અયોગિ- કેવલિ – ક્ષીણકપાય - વીતરાગચારિત્રાર્થોનું વર્ણન થયું. આ કેવલિ - ક્ષીણકપાય - વીતરાગ - ચારિત્રાનું વર્ણન થયું. આ ક્ષીણકપાય - વીતરાગ - ચારિત્રાર્યોનું વર્ણન થયું. આ વીતરાગ - ચારિત્રાર્યોનું વર્ણન પૂર્ણ થયું.
से तं खीणकसाय-वीयराय-चरित्तारिया।
सेतं वीयराय-चरित्तारिया।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org