SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૨ ૨૭ प. से किं तं सयंबुद्ध-छउमत्थ-खीणकसाय-वीयराय चरित्तारिया ? सयंबुद्ध-छउमत्थ-खीणकसाय-वीयराय-चरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा१. पढमसमय-सयंबुद्ध-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य, २. अपढमसमय-सयंबुद्ध-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य। अहवा१.चरिमसमय-सयंबुद्ध-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य, २.अचरिमसमय-सयंबुद्ध-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य। से तं सयंबुद्ध-छउमत्थ-खीणकसाय-वीयराय चरित्तारिया। प. सेकिंतंबुद्धबोहिय-छउमत्थ-खीणकसाय-वीयराय चरित्तारिया ? बुद्ध बोहिय-छउमत्थ-खीणकसाय-वीयरायचरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा१.पढमसमय-बुद्धबोहिय-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य, २.अपढमसमय-बुद्धबोहिय-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य। अहवा १. चरिमसमय-बुद्धबोहिय-छउमत्थखीणकसाय- वीयराय-चरित्तारिया य, २.अचरिमसमय-बुद्धबोहिय-छउमत्थ-खीणकसायवीयराय-चरित्तारिया य। से तं बुद्धबोहिय-छउमत्थ-खीणकसाय-वीयरायचरित्तारिया। सेतंछउमत्थ-खीणकसाय-वीयराय-चरित्तारिया। » પ્ર. સ્વયંબુદ્ધ - છદ્મસ્થ - ક્ષીણ કષાય - વીતરાગચારિત્રાર્ય કેટલા પ્રકારના છે ? સ્વયંબુદ્ધ - છત્મસ્થ - ક્ષીણ કષાય - વીતરાગચારિત્રાર્ય બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. પ્રથમ સમય - સ્વયંબુદ્ધ - છદ્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય, ૨. અપ્રથમસમય - સ્વયંબુદ્ધ - છત્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય. અથવા ૧, ચરમસમય - સ્વયંબુદ્ધ - છદ્મસ્થક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય. ૨. અચરમસમય - સ્વયંબુદ્ધ - છદ્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગ ચારિત્રાર્ય. આ સ્વયંબુદ્ધ - છદ્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાનું વર્ણન થયું. પ્ર. બુદ્ધબોધિત - છદ્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગ ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે ? બુદ્ધબોધિત - છદ્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગચારિત્રાર્ય બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. પ્રથમસમય - બુદ્ધબોધિત - છમ0 – ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય, ૨. અપ્રથમસમય - બુદ્ધબોધિત - છમ0 - ક્ષીણકષાય - વીતરાગ ચારિત્રાર્ય. અથવા ૧. ચરમસમય - બુદ્ધબોધિત - છદ્મસ્થક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય, ૨. અચરમસમય - બુદ્ધબોધિત - છદ્મસ્થ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્ય. આ બુદ્ધબોધિત - છમસ્થ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાર્યોનું વર્ણન થયું. આ છદ્મસ્થ - ક્ષીણકપાય - વીતરાગ - ચારિત્રાર્યોનું વર્ણન થયું. કેવલિ - ક્ષીણકષાય - વીતરાગ - ચારિત્રાય કેટલા પ્રકારના છે ? કેવલિ - ક્ષીણ કપાય - વીતરાગ - ચારિત્રાર્થ બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. યોગિ - કેવલિ -- ક્ષીણકપાય - વીતરાગચારિત્રાય, प. से किं तं केवलि-खीणकसाय-वीयराय-चरित्तारिया? उ. केवलि - खीणकसाय - वीयराय - चरित्तारिया दुविहा पण्णत्ता, तं जहा१. सजोगिके वलि-खीण कसाय-वीयरायचरित्तारिया य, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy