________________
જીવ અધ્યયન
૨૦૩ २. ते समासओ दुविहा पण्णत्ता, तं जहा
(૨) આ (પૂર્વોક્ત તેઈન્દ્રિય જીવ) સંક્ષેપમાં, બે પ્રકારના
કહ્યા છે, જેમકે१. पज्जत्तया य, २. अप्पज्जत्तया य ।
(૧) પર્યાપ્તા, (૨) અપર્યાપ્તા. एएसिणं एवमाइयाणं तेइंदियाणंपज्जत्ताऽपज्जत्ताणं
આ પર્યાપ્તા અને અપર્યાપ્તા ઈન્દ્રિય જીવોની अट्ठ जाइकुल कोडिजोणिप्पमुहसयसहस्सा
આઠ લાખ જાતિ કુલ - કોટિ યોનિ પ્રમુખ હોય भवंतीति मक्खायं ।
છે - એવું કહ્યું છે. से तं तेइंदियसंसारसमावण्णजीवपण्णवणा।
આ તેઈન્દ્રિય સંસાર સમાપનક જીવોની - gu, . , મુ. ૬૭
પ્રરુપણા થઈ. ૬૪. લવિંચિળવવMT
૬૪. ચઉરિન્દ્રિય જીવોની પ્રરુપણા : प. सेकिंतं चउरिंदियसंसारसमावण्णजीवपण्णवणा? પ્ર. ચઉરિન્દ્રિય સંસાર સમાપન્નક જીવોની પ્રરુપણા
કેટલા પ્રકારની છે ? उ. १. चउरिंदियसंसारसमावण्णजीवपण्णवणा
(૧) ચઉરિન્દ્રિય સંસાર સમાપનક જીવોની अणेगविहा पण्णत्ता, तं जहा
પ્રરુપણા અનેક પ્રકારની કહી છે, જેમકેअंधिय णेत्तिय मच्छिय मगमिगकीडे तहा पयंगे य।
અધિક, નેત્રિક, માખી, મગમૃગકીટ તથા ढिंकुण कुकुड कुक्कुह णंदावत्ते य सिंगिरिडे ॥
પતંગિયા, માકડ, કુકડો, કુકકુહ, નન્દાવર્ત
અને શૃંગરીટ, किण्हपत्ता नीलपत्ता लोहियपत्ता हलिद्दपत्ता
કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હરિદ્રપત્ર, सुक्किलपत्ता चित्तपक्खा विचित्तपक्खा
શુકલપત્ર, ચિત્રપક્ષ-વિચિત્રપક્ષ (ચિત્ર-વિચિત્ર ओभंजलिया जलचरिया गंभीरा णीणिया तंतवा
પાંખવાળા જીવ), અવભાંજલિક, જલચારિક, अच्छिरोडा अच्छिवेहा सारंगा णेउला दोला भमरा
ગંભીરા, નીનિક, તત્તવ, અશિરોટ, અધિ , भरिली जरूला तोट्ठा विच्छुया पत्तविच्छ्या
સારંગ, નેવલ, દોલા, ભમરો, ભરિલી, રુલ્લા, छाणविच्छुया जलविच्छ्या पियंगाला कणगा
તોર્ટ, વિંછી, પત્રવૃશ્ચિક, છાણનો કીડો, गोमयकीडगा।
જલનો કીડો, પ્રિયંગાલ, કનક અને ગોમયકીટ, जे यावऽण्णे तहप्पगारा। सचेते सम्मुच्छिमा नपुंसगा।
આ પ્રમાણે જેટલા પણ બાકીના પ્રાણી છે, તેને પણ ચઉરિન્દ્રિય સમજવા જોઈએ. આ (પૂર્વોક્ત)
સર્વે ચઉરિન્દ્રિય સમૂછિમ અને નપુંસક છે. २. ते समासओ दुविहा पण्णत्ता, तं जहा
(૨) તે સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે१. पज्जत्तया य २. अपज्जत्तया य ।
(૧) પર્યાપ્તા, (૨) અપર્યાપ્તા. एएसि णं एवमाइयाणं चउरिंदियाणं पज्जत्ताऽ
આ પ્રમાણે ચઉરિન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તાના पज्जत्ताणं णव जाइकुलकोडिजोणिप्पमुहसय
નવ લાખ જાતિ - કુટકોટિયોનિ પ્રમુખ હોય सहस्सा भवंतीति मक्खायं ।
છે. એવું (તિર્થંકરોએ) કહ્યું છે. से तं चउरिदियसंसारसमावण्णजीवपण्णवणा।
આ ચઉરિન્દ્રિય સંસાર સમાપનક જીવોની - TUT, ૫, ૬, મુ. ૬૮
પ્રરુપણા થઈ.
૨. ૨.
(૧) ૩. બ. ૩ ૬, . ૨૩ ૬-૬ ૩૬ (૪) ૩૪. મ. રૂ ૬, II. ૨૪-૨૪૬,
() નીવા. . , સુ. ૨૬ (9) નીવા દિ. ૧, સુ. ૩ ૦
() Jાઈ મ. ૧, . ૭૦ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org