________________
૨૦૨
.
૫.
पुलाकिमिया कुच्छिकिमिया गंडूयलगा गोलोमा उरा सोमंगलगा वंसीमुहा सूईमुहा गोजलोया जलोया, जलोउया, संख, संखणगा, घुल्ला खुल्ला गुलया, खंधा वराडा सोत्तिया मोत्तिया कलुयावासा एगओवत्ता दुहओवत्ता दियावत्ता संवुक्कावत्ता, माईवाहा सिप्पिसपुडा चंदणा समुद्दलिक्खा, जे यावऽण्णे तहप्पगारा ।
६३. तेइंदियजीवपण्णवणा
૩.
सब्वे ते समुच्छिमा नपुंसगा ।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा
છુ. વખત્તા ય, ૨. અપન્નત્તા ય ર एसि एवमाइयाणं बेइंदियाणं पज्जत्तापज्जत्ताणं सत्त जाइकुलको डिजोणीपमुहसयसहस्सा भवंतीति मक्खायं ।
सेतं बेइंदिय संसार समावण्णजीवपण्णवणा । - ૫૧. ૧. ↑, સુ. ૧૬
से किं तं तेइंदियसंसारसमावण्णजीवपण्णवणा ?
१. ते इंदियसंसारसमावण्णजीवपण्णवणा अणेगविहा पण्णत्ता, तं जहा
ओवइया रोहिणिया कुंथु पिपीलिया उद्दंसगा उद्देहिया उक्कलिया उप्पाया उक्कडा उप्पडा तणाहारा कट्ठाहारा मालुया पत्ताहारा तणविंटिया पत्तविंटिया पुप्फविंटिया फलविंटिया बीयविंटिया तेदुरणमज्जिया तउसमिंजिया कप्पासट्ठिसमिंजिया हिल्लिया झिल्लिया झिंगिरा किंगिरिडा पाहुया लहुया, सुभगा सोवच्छिया सुयविंटा इंदिकाइया इंदगोवया उरूलुंचगा कोत्थलवाहगा जूया हालाहला पिसुआ ततवाइया गोम्ही हत्थिसोंडा ।
ते यावऽण्णे तहप्पगारा । सव्वे ते सम्मुच्छिमा, नपुंसगा ।
નીવા. ડિ. ↑, કુ. ૨૮
Jain Education International
૬૩.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
પુલાકૃમિક, કુક્ષિકૃમિક, ચિંગોડા, ગોલોમ (છાણમાં થાય તે), નુપૂર, સૌમંગલક, વંશીમુખ, સૂચીમુખ (સુગ્રી) ગોજલોકા, જલોકા, જલોયુક, શંખ, નાન્હો શંખ, શંખલા, નાના શંખલા, ગુડજ, સ્કન્ધ, કોડી, છીપ, મોતીની છીપ, કલુકાવાસ, એકતોવૃત્ત, દ્વિઘાતોવૃત્ત, નંદિકાવર્ત્ત, શમ્બૂકાવર્ત, માતૃવાહ, છીપનું જોડુ, અક્ષ-કોડાના જીવ, સમુદ્રલિક્ષા. બાકી જેટલા પણ આ પ્રકારના છે, તેને બેઈન્દ્રિય સમજવા જોઈએ.
ઉ.
આ સર્વે સમ્પૂર્ચ્છિમ અને નપુંસક છે. આ બેઈન્દ્રિય સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે
(૧) પર્યાપ્તા, (૨) અપર્યાપ્તા.
આ પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઈન્દ્રિયની સાત લાખ જાતિ - કુલકોટિયોનિ પ્રમુખ હોય છે. એવું કહેવાય છે.
આ બેઈન્દ્રિય સંસાર સમાપનક જીવોની પ્રરુપણા થઈ.
તેઈન્દ્રિય જીવોની પ્રરુપણા :
પ્ર.
તેઈન્દ્રિય સંસાર સમાપન્નક જીવોની પ્રરુપણા કેટલા પ્રકારની છે ?
(૧) તેઈન્દ્રિય સંસા૨ સમાપન્નક જીવોની પ્રરુપણા અનેક પ્રકારની કહી છે, જેમકેઔપયિક, રોહિણીક, કંટાવો, કીડી, ઉદ્ધાઈ, ઉદેહિકા, કરોલિયો, ઉત્પાદ, ઉત્કટ, ઉત્પટ, ઘાસનો કીડો, કાષ્ટાહાર, માલુક, પાંદડાનો જીવડો, તૃણવૃન્તિક, પત્રવૃન્તિક પુષ્પવૃન્તિક, ફળવૃન્તિક, બીજવૃત્તિક, તેંદુરણમજ્જિક, ત્રપુષમિંજિક, કાર્પાસાસ્થિમિંજિક, હિલ્લિક, ઝિલ્લિક, ઝિંગિરા, કિગિરિટ, બાહુક, લઘુક, સુભગ, સૌવસ્તિક, શુકવૃત્ત, ઈન્દ્રકાયિક, ઈન્દ્રગોપક, ઉરુલુંચક, કુસ્થલવાહક, જુ, હાલાહલ, ચાંચડ, વતપાદિકા, કાનખજુરો અને હસ્તિશોણ્ડ. આ પ્રમાણે જેટલા પણ બાકી જીવ હોય તેને તેઈન્દ્રિય સંસાર સમાપન્નક સમજવું જોઈએ. આ સર્વે સમૂચ્છિમ અને નપુંસક છે.
૨. ૩ત્ત. અ. ૨૬, T. ૨૨૭-૨૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org