SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૧૯૩ रूरू कंडुरिया जारू छीरविराली तहेव किट्ठीया। સરુ કંડરિકા, જીરુ, ક્ષીરનિરાલી તથા કિટિકા, हलिद्दा सिंगबेरे य आलूगा मूलए इ य ।' હળદર, આદુ, બટાટા અને મૂળા. कंबू य कण्हकडबू महुओ वलई तहेव महुसिंगी। કબૂ અને કૃષ્ણકટબૂ, મધુક, વલકી તથા णिरूहा सप्पसुयंधा छिण्णरूहा चेव बीयरूहा ।। મધુશ્રુંગી, નીહ, સર્પસુગંધા, છિન્નરહ અને બીજહ. पाढा मियवालुंकी महुररसा चेव रायवल्ली य । પાઢા, મૃગવાલુંકી, મધુરસા અને રાજપત્રી पउमा य माढरी दंती चंडी किट्टि ति यावरा। તથા પદ્મા, માઠરી, દન્તી ચકી અને કિટી. मासपण्णी मुग्गपण्णी जीविय रसभेय रेणुया चेव । માષપ (માલાણ) મુગપણ, જીવિત काओली खीरकाओली तहा भंगी णही इ य॥ રસભેદ, રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી તથા નખી. किमिरासि भद्दमुत्था णंगलई पलुगा इ य । કૃમિરાશી, નાગરમોથ, નંગલકી, પલુકા આ किण्हे पउले य हढे हरतणुया चेव लोयाणी ।। પ્રમાણે કૃષ્ણપ્રકુલ અને હડ, હરતનુકા તથા લોયાણી. कण्हे कंदे वज्जे सूरणकंदे तहेव खल्लूडे । કૃષ્ણ કન્દ, વજકન્દ, સૂરણકન્દ તથા ખલૂર, एए अणंतजीवा, जे यावऽण्णे तहाविहा ॥ આ (પૂર્વોક્ત) અનંત જીવવાળા છે. એના સિવાય અને જેટલા પણ આ પ્રકારના છે. (તે બધા અનંત જીવાત્મક છે.). तणमूले कंदमूले वं समूले त्ति यावरे । તૃણમૂળ, કન્દમૂળ અને વંશીમૂળ, આ અને આ संखेज्जमसंखेज्जा बोधव्वाऽणंतजीवा य ॥ પ્રકારના બીજા સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત જીવવાળા સમજવા જોઈએ. सिंघाडगस्स गुच्छो अणेगजीवो उ होइ नायब्चो । સિંધોડાના ગુચ્છા અનેક જીવવાળા હોય છે આ पत्ता पत्तेयजिया, दोण्णि य जीवा फले भणिया॥ પ્રમાણે જાણવું જોઈએ અને તેના પત્તા પ્રત્યેક જીવવાળા હોય છે. તેના ફળમાં બે - બે જીવ - TUT, ૫, . ૬૪ (૭-૨). કહ્યા છે. ५८. पत्तेय साहारण वणस्सई सरीराणं लक्खणाणि- ૫૮. પ્રત્યેક સાધારણ વનસ્પતિ શરીરી જીવોનું લક્ષણ : जस्म मूलस्स भग्गस्स समो भंगो पदीसई। જે મૂળના ભાગો વિભાગ જેવા દેખાતા હોય, તે મુળ अणंतजीवे उसे मूले, जे यावऽण्णे तहाविहा॥ અનંત જીવવાળા છે. આ પ્રમાણેના બીજા જેટલા પણ મૂળ હોય તેને પણ અનંતજીવવાળા સમજવા જેઈએ. जस्स कंदस्स भग्गस्स समो भंगो पदीसई। જે તૂટેલા યા તોડેલા કંદના ભાગો વિભાગ જેવા अणंतजीवो उ से कंदे, जे यावऽण्णे तहाविहा॥ દેખાતા હોય, તે કેન્દ્ર અનંતજીવવાળા છે. આ પ્રમાણેના બીજા જેટલા પણ કન્દ હોય તેને અનંતજીવવાળા સમજવા જોઈએ. जस्स खंधस्स भग्गस्स समो भंगो पदीसई । જે ટૂટેલા જીવ સ્કંધના ભાગો વિભાગ જેવા દેખાતા अणंतजीवे उ से खंधे, जे यावऽण्णे तहाविहा ।। હોય, તે અંધ અનંત જીવવાળા છે. આ પ્રમાણેના બીજા સ્કન્ધોને (પણ અનંત જીવવાળા સમજવા જોઈએ.). ૬. ૩. બ. ૩ ૬ , ૧૬-૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy