SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૧ (૧૨) 80 (૧૨) કુહણ : 1. સ વિ તે ? પ્ર. કુહણ વનસ્પતિ કેટલા પ્રકારની છે ? कुहणा अणेगविहा पण्णत्ता, तं जहा કુહણ વનસ્પતિ અનેક પ્રકારની કહી છે, જેમકેआएकाए कुहणे कुणक्के दवहलिया सप्फाएसज्जाए આય, કાય, કુહણ (ભૂમિફોડા) કુણક, દ્રવ્યહલિકા, सित्ताए वंसी णहिया कुरए, શફાય, સધાત, સિત્રાક અને વંશી, નહિતા, કુરક. जे यावऽण्णे तहप्पगारा, આ પ્રમાણેની જે બાકીની વનસ્પતિ છે. તે બધાને કુહણના અંદર સમજવી જોઈએ. જે તે હો - TUT, . , સે. ૬૦-૬૨ આ કુહણ વનસ્પતિનું વર્ણન થયું. ५६. पत्तेय सरीरी वणस्सइ जीवाणं सरूव परूवणं- પક. પ્રત્યેક શરીરી વનસ્પતિ જીવોના સ્વરૂપનું પ્રાણ : णाणाविहसंठाणा रूक्खाणं एगजीविया पत्ता। વૃક્ષોની આકૃતિઓ વિવિધ પ્રકારની હોય છે. તેનાં खंधो वि एगजीवो ताल-सरल-नालिएरीणं ॥ પત્તા એક જીવવાળા હોય છે અને સ્કન્ધ પણ એક જીવવાળા હોય છે. તાડના વૃક્ષ, દેવદારના વૃક્ષ, નારિયેલનાં વૃક્ષોના પત્તા અને સ્કન્ધ એક - એક જીવવાળા હોય છે. जह सगलसरिसवाणं सिलेसमिस्साण वट्टिया वट्टी। જેમ શ્લેષ દ્રવ્યથી મિશ્રિત કરેલા સર્વે સરસવની પટ્ટી पत्तेयसरीराणं तह होंति सरीरसंघाया। (માં સરસોના દાણા અલગ – અલગ હોવા છતાં પણ) એક રુપ લાગે છે. તેમ (રાગદ્વેષથી ઉપચિત વિશિષ્ટ કર્મશ્લેષથી) સાથે મળેલા પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત રુપ હોય છે. जह वा तिल पप्पडिया बहुएहिं तिलेहिं संहिया संती । જેવી રીતે તલપાપડી (તલસાંકળી) માં (પ્રત્યેક તલ पत्तेयसरीराणं तह होंति सरीरसंघाया। અલગ-અલગ હોવા છતાં પણ) ઘણાં તલના સમૂહ (સાથે મળેલા) હોવા છતાં એક હોય છે. તેવી રીતે પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત હોય છે. जे यावऽण्णे तहप्पगारा, આવી રીતના અન્ય પણ આ પ્રમાણે જાણી લેવા જોઈએ. से तं पत्तेयसरीरबादरवणस्सइकाइया। આ પ્રમાણે તે (પૂર્વોક્ત) પ્રત્યેક શરીર બાદર - TUT, ૫, ૬, કુ. ૬૩ વનસ્પતિકાય જીવોની પ્રરુપણા પૂર્ણ થઈ. ૧૭સારપ સરાવાસ ગીવાને સવિ પવિ- ૫૭. સાધારણ શરીર વનસ્પતિ જીવોના સ્વરૂપનું પ્રરુપણ : 1. તે પિં સાદાર સરીરવાયર વસફિયા? પ્ર. સાધારણ શરીર બાબર વનસ્પતિકાય જીવ કેટલા પ્રકારના છે ? साहारणसरीर बायर वणस्सइकाइया अणेगविहा ઉ. સાધારણ શરીર બાબર વનસ્પતિકાય જીવ पण्णत्ता, तं जहा અનેક પ્રકારના કહ્યા છે, જેમકેअवए पणए सेवाले लोहिणी णिहु त्थिहू स्थिभगा। અવક, પનક, સેવાળ, લોહિની, સ્નિહૂપુષ્પ, असकण्णी सीहकण्णी सिउंढि तत्तो मुसुंढी य॥ તિહુ, હસ્તિભગા અને અશ્વક , સિંહકર્મી , સુંઠ અને મુસુંઢી, ૧. (૪) ૩૪. ક. ૩૬, IT. ૨૭-૨ ૦ ૦ (૩) ગોવા, પરિ. ૨, મુ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy