SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪-0 દ્રવ્યાનુયોગ ભાગ-૧ (૮) વજીયાप. से कि तं वलया? उ. वलया अणेगविहा पण्णत्ता, तं जहा ताल तमाले तक्कलि तेयली मारे य सारकल्लाणे। मरले जावति केयड कंदलि तह धम्मरक्व य॥ भूयम्बवहिंगाक्व लवंगरूक्खे य होंति बोधव्वे । पुयफली खजूरी बोधब्चा नालिएरी य॥३७-३८॥ जे यावऽण्ण तहापगाग. से तं वलया। (૧) દરિચप. से कितं हरिया ? ૩. દf વિટ FUNTY, ના अज्जारह वोडाणे हरितग तह तंदुलेज्जग तणे य। बत्यूल पारग मज्जार पाइ विल्ली य पालका। (૮) વલય : પ્ર. વલય - જાતિની વનસ્પતિ કેટલા પ્રકારની છે ? વલય - વનસ્પતિ અનેક પ્રકારની કહી છે, જેમકેતાડ, તમાલ, તર્કલી, તેતલી, સાર, સારકલ્યાણ, સરલ, જાવત્રી, કેતકી, કદલી અને ધર્મવૃક્ષ, ભુજવૃક્ષ (ખીજડાનું ઝાડ), હિંગવૃક્ષ અને (૨) લવંગવૃક્ષ હોય છે (તના વલય) સમજવા જોઈએ. મગફળી, ખજૂર અને નાલિએર (તના પણ વલય) સમજવું જોઈએ. બાકીના પણ આ પ્રમાણેનું વનસ્પતિ છે. (તના પણ વલય - સમ“વા જોઈએ. આ વલયની પ્રરૂપણા થઈ. (૯) હરિત : * પ્ર. હરિત (વનસ્પતિ) કેટલા પ્રકારની છે ? ઉ. હરિત વનસ્પતિ અનેક પ્રકારની કહી છે. જેમકે કામવૃક્ષ, સુદાન, હરિતક તથા તાંદરો તુણ, વધુવા, પારક, મજ્જાર, પાતી, બિલ્વ અને પાલક. દપિપ્પલી, કોબી, સ્વસ્તિક, શાક, માંડુકી, મૂલક, સરસવ, અમ્લશાક અને જીવાત્તક. તુલસી, કાળી તુલસી, ઉદાર, ફણસ અને આર્યક, ભુજનક, ચોરક, દમનક, તકમરીઓનું સુગન્ધિત વૃક્ષ, શતપુષ્પી તથા ઈન્દીવર. બાકીના પણ આ પ્રમાણેની વનસ્પતિઓ છે તે સર્વે હરિત (હરી અથવા લિલોત્રી)ની જેમ સમજવી જોઈએ. આ હરિત વનસ્પતિઓની પ્રરુપણા થઈ. પ્ર. ભજો ! હરિતકાય કેટલા પ્રકારની છે ? તથા હરિતકાય કેટલા સો પ્રકારની કહી છે ? ગૌતમ ! હરિતકાય ત્રણ પ્રકારની છે અને પ્રભેદોની અપેક્ષાએ હરિતકાય ત્રણ સો પ્રકારની કહી છે. दगपिप्पली य दब्बी मोत्थिय साए तहेव मंडुक्की । मूलग सरिसब अंविलमाए य जियंतए चेव ।। तुलसी कण्ह उराले फणिज्जए अज्जए य भूयणए । चोरगदमणगमम्यगमयपुफिंदीवरयतहा॥३९-४१॥ जे यावऽण्णे तहप्पगारा, જે તે રિચા - TUT, , ૬, મુ. ૪૩ -૪૧ प. कइ णं भंते ! हरियकाया ? कइ हरियकायसया SUTRા ? गोयमा ! तओ हरियकाया तओ हरियकायसया પUT TT | ૩. फलसहस्संच बेंटबद्धाणं, फलसहस्संच णालबद्धाणं। ते सव्वे-हरितकायमेव समोयरंति । દીટીયાવાળા ફળ હજાર પ્રકારના છે. દાંડીવાળા ફળ હજાર પ્રકારના છે. આ બધા હરિતકામાં જ સમાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy