SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૧૮૯ अफ्फोया अइमुत्तय णागलया कण्ह-सूरवल्ली य। संघट्ट सुमणसा वि य जासुवण कुविंदवल्ली य । मुद्दिय अप्पा भल्ली छीरविराली जियंति गोवाली। पाणी मासावल्ली गूंजावल्ली य वच्छाणी ॥ ससबिंदु गोत्तफुसिया गिरिकण्णइ मालुया य अंजणई। दहफुल्लइ कागणि मोगली य तह अक्कबोंदि य ૨૮-રૂ રા. जे यावऽण्णे तहप्पगारा, से तं वल्लीओ। (૬) પત્રq સે વિં તં પુત્ર ? उ. पव्वगा अणेगविहा पण्णत्ता, तं जहा इक्खू य इक्खुवाडी वीरण तह एक्कडे भमासे य॥ संब सरे य वेत्ते तिमिरे सयपोरग णले य॥ वंसे वेलू कणए कंकावंसे य चाववंसे य । उदए कुडए विमए कंडावेलू य कल्लाणे॥३३-३४॥ जे यावऽण्णे तहप्पगारा, અપ્લોયા, માધવીવેલ, નાગરવેલ, કૃષ્ણસૂરવલ્લી, સંઘટ્ટા, સુમનસા, જાસુનીલ અને કવિન્દવલ્લી, દ્રાક્ષની વેલ, અપ્પા, ભલ્લી, ક્ષીરવિરાલી, જયંતી, . ગોપાલી, પાણી, માસાવલ્લી, ચણોઠીની વેલ અને વચ્છાણી, શશબિંદુ, ગોત્રસ્પા , ગિરિકર્ણકી, માલુકા, અંજનકી, દહસ્ફોટકી, કાકણી, મોગરો, અર્કબોન્દી, આ પ્રકારની અન્ય જેટલી પણ વનસ્પતિઓ છે તે બધી વેલ સમજવી જોઈએ. આ વેલોની પ્રરુપણા થઈ. () પર્વક : પ્ર. પર્વક વનસ્પતિઓ કેટલા પ્રકારની છે ? ઉ. પર્વક વનસ્પતિઓ અનેક પ્રકારની કહી છે, જેમકે શેરડી, શેરડીની વાડી, ખસખસનો છોડ તથા ઓક્કડ, ભમાસ, સુંઠ, સમસર અને નેતરની છડી, તિમિર, શતપર્વક અને નલ. વાંસડો, વાંસ, કનક, કંકાવંશ અને ચાપવંશ, ઉદક, ઇંદરજવ, વિમક, કંડા, વેલૂ અને કલ્યાણ. હજી બીજી પણ આ પ્રમાણેની વનસ્પતિઓ છે. (તેને પર્વકમાં જ સમજવી જોઈએ.) આ પર્વોની પ્રરૂપણા થઈ. (૭) તૃણ : પ્ર. તૃણ કેટલા પ્રકારના છે ? ઉ. તૃણ અનેક પ્રકારના કહ્યા છે, જેમકે સેટિક, ભક્તિક, હોત્રિક, દર્ભ, કુશ, પર્વક, અને પોટકિલા, અર્જુન, આષાઢક, રોહિતાંશ, શુકવેદ અને ક્ષીરતુષ, એરન્ડો, ફુરુવિન્દ, કક્ષટ, સૂંઠ, વિભેગુ અને મધુરતૃણ, લવનક, શિલ્પિક અને સુકલી, (આને) તૃણ સમજવા જોઈએ. જે અન્ય પ્રકારના છે તેને પણ તૃણ સમજવા જોઈએ. આ તૃણોની પ્રરુપણા થઈ. से तं पब्बगा। (૭) તા. સેવિં તે તા ? तणा अणेगविहा पण्णत्ता, तं जहासेंडिय भत्तिय होत्तिय डब्भ कसे पवए य पाडेइला। अज्जुण असाढए रोहियसे सुयवेय खीरतुसे ॥ एरंडे कुरूविंदे कक्खड सुंठे तहा विभंगू य । महुरतण लुणय सिप्पिय बोधब्वे सुंकलितणा य -રૂ દ્રા जे यावऽण्णे तहप्पगारा, सेतं तणा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy