________________
જીવ અધ્યયન
૧૮૭
णग्गोह णंदिसक्ख पिपरि सयरी पिलक्खरूक्खे य। काउंवरि कुत्थंभरि बोधव्वा देवदाली य ।।
तिलए लाए छत्तोह सिरीसे सत्तिवण्ण दहिवण्णे । लोद्ध धव चंदणऽज्जुण णीमे कडए कयंवे य ॥
जे यावऽण्णे तहप्पगारा।
एएसि णं मूला वि असंखेज्जजीविया, कंदा वि, खंधा वि. तया वि, माला वि, पवाला वि । पत्ता पत्नयजीविया, पृष्फा अणेगजीविया, फला ત્રદુરથી / से तं बहुबीयगा । से तं रुक्खा ।'
- TvJ[, v, , . ૩૧-૪? (૨) છા1. ૨ વિ તું છો? उ. गुच्छा अणेगविहा पण्णत्ता, तं जहा
वाइंगण सल्लइ वोडई य, तह कच्छुरी य जासुमणा। मावि आढइ नीली, तुलसी तह माउलिंगी य ।।
ન્યગ્રોધ, નંદિવૃક્ષ, ગજપિંપ૨, શતાવરી, પ્લક્ષવૃક્ષ, કાદુમ્બરી, કસ્તુશ્મરી અને દેવદાલી આ બહુબીજક જાણવા જોઈએ. તિલક, લવ, છત્રોપક, સરસરાનું ઝાડ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોધ્ર, ધાવડીનું ઝાડ, ચંદન, કડાયાનું ઝાડ, નીમ, કુટજ અને કદમ્બ. આ પ્રમાણેનાં અન્ય જેટલા વૃક્ષ હોય (જેના ફળમાં બહુબીજ હોય, તે બધા બહુબીજક વૃક્ષ સમજવા જોઈએ.) એના મૂળ અસંખ્યાત જીવોવાળા હોય છે. એના કંદ, સ્કંધ, ત્વચા, શાખા અને પ્રવાળ પણ (અસંખ્યાત જીવાત્મક હોય છે.) એના પાંદડા પ્રત્યેક જીવાત્મક હોય છે. પુષ્પ અનેક જીવરુપ અને ફળ બહુ બીજોવાળા હોય છે. આ બહુબીજક વૃક્ષોની પ્રરૂપણા થઈ. આ
વૃક્ષોનું વર્ણન છે. (૨) ગુચ્છા :
ગુચ્છા કેટલા પ્રકારના છે ? ઉ. ગુચ્છા અનેક પ્રકારના કહ્યા છે, જેમકે
રિંગણા, શાલેડુ, બોડી તથા ધમાસો, જાસુનાં ફૂલ, ધોળો આકડો, તુંવરનું ઝાડ, લીલ, તુલસી તથા બીજોરાનું ઝાડ. કોથમરી, પિપર, અળસી, બિલ્વ,કાયમાદિકા, ચણ્યું, કડવા પરવરની વેલ, કેળનું ઝાડ, બાઉચ્ચા, વઘુવા તથા બોર. કોમળ પાંદડા, શીતપુરક તથા જવાસો તેમજ નિરિડ, અર્ક, તુવર, અટ્ટકી અને તેલેડા પણ સમજવા જોઈએ. સણ, બાણ, કાશ, મદ્રક, અઘાડો, શ્યામ, નગોડનું વૃક્ષ અને કરોદા, આદ્રડૂસક, કેર, એરાવણ તથા મહિત્ય. જાતુલક, મોલ, પરિલી, ગજમારિણી, કુન્નકારિકા, ભંડી, જાવકી, કેતકી તથા ગાંજો, પાટલા, દાસી અને અંકોલા. અન્ય જે પણ આ પ્રમાણે છે. (તે બધા ગુચ્છ) સમજવા જોઈએ. આ ગુચ્છનું વર્ણન થયું.
कत्थंभरि पिप्पलिया, अयसी बिल्ली य कायमाई य। चुच्चु पडोला कंदलि, वाउच्चा वत्थुले बदरे ।।
पत्तउर सीयउरए हवइ, तहा जवसए य बोधवे। णिग्गुंडि अक्क त्वरि, आट्टई चेव तलऊडा ।।
सण वाण कास मद्दग, अगघाडग साम सिंदुवारे य । करमद्द अद्दरूसग, करीर एरावण महित्थे ।
जाउलग माल परिली, गयमारिणि कुच्चकारिया भंडी। जावइ केयइतहगंजपाडलादासि, अंकोल्ले॥१९-२३॥
जे यावऽण्णे तहप्पगारा,
से तं गुच्छा । . નવા. ડિ. ૨, . ૨૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org