________________
જીવ અધ્યયન
૧૬૭
२८. सिद्धाणं अवट्ठाण परूवणं
૨૮, સિદ્ધોની અવસ્થાનનું પ્રરુપણ : प. कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया ? પ્ર. સિદ્ધ ક્યા સ્થાન પર પ્રતિહત (રોકાઈ જાય) कहिं बोंदि चइत्ताणं, कत्थं गंतण सिज्झई ।।
છે? તે ક્યાં પ્રતિષ્ઠિત છે ? આ લોકમાં શરીરનો
ત્યાગ કરીને તે ક્યાં જઈને સિદ્ધ થાય છે ? अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइट्ठिया ।
સિદ્ધ અલોકથી પ્રતિહત છે, તે લોકનાં इह बोंदि चइत्ताणं तत्थ गंतूण सिज्झई॥
અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. આ મનુષ્યક્ષેત્રમાં
શરીરનો ત્યાગ કરી તે સિદ્ધ સ્થાનમાં જઈને - ૩૩ . ૨૬૮-૨૬૬
સિદ્ધ થાય છે. जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का।
જ્યાં એક સિદ્ધ સ્થિત છે ત્યાં ભવક્ષય અને अण्णोण्णसमोगाढा, पट्टा सव्वे य लोगंते ॥
કર્મમલથી વિમુક્ત અનન્ત સિદ્ધ સ્થિત છે, જે પરસ્પર અવગાઢ છે અર્થાત એક બીજામાં મળેલ છે તે સર્વ લોકાગ્ર ભાગનો સંસ્પર્શ
કરે છે. फुसइ अणंते सिद्धे, सव्वपएसेहिं णियमसो सिद्धो।
(એક- એક) સિદ્ધ સમસ્ત આત્મપ્રદેશો દ્વારા ते वि असंखेज्जगणा देसपएसेहिं जे पट्टा ॥
સિદ્ધોનાં સંપૂર્ણ રૂપથી સંસ્પર્શ કરેલા છે અને
તેનાથી પણ અસંખ્યાત ગુણ સિદ્ધ એવા છે જે દેશ - ૩૦, . ૨૭૭
અને પ્રદેશોથી એક બીજાનો સંસ્પર્શ કરેલ છે. लोएगदेसे ते सब्वे नाणदंसण सन्निया।
જ્ઞાન અને દર્શનથી યુક્ત, સંસારથી પાર संसारपार नित्थिन्ना सिद्धिं वरगइं गया।
પહોંચેલ, સિદ્ધ નામક શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત તે - ઉત્ત.. રૂ ૬, T. ૬ ૭
બધા સિદ્ધ લોકનાં એક દેશમાં સ્થિત છે. २९. सिद्धाणं लक्खणं
૨૯. સિદ્ધોનું લક્ષણ : असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य । સિદ્ધ શરીર રહિત, સધન આત્મ પ્રદેશોથી યુક્ત તથા सागारमणागारं, लक्खणमेयं तु सिद्धाणं ॥२
દર્શન અને જ્ઞાનોપયોગથી યુક્ત છે.સાકાર (જ્ઞાન)
તથા અનાકાર (દર્શન) ઉપયોગ સિદ્ધોનું લક્ષણ છે. केवलणाणुवउत्ता, जाणंती सव्वभावगुणभावे । કેવળજ્ઞાનોપયોગ દ્વારા સર્વ પદાર્થોનાં ગુણ તથા पासंति सब्वओ खलु, केवलदिट्ठीहिणंताहि ॥
પર્યાયોને જાણે છે તથા અનંત કેવળ દર્શન દ્વારા - ૩૩. યુ. ૨૭૮-૨૭૬
સમસ્ત ભાવોને જુવે છે. ૩૦, જીત્ત કુત્તે સિતાને સારું મત પવને - ૩૦. એકત્વ બહત્વની અપેક્ષાએ સિદ્ધોની સાદિ અનાદિત્યનું
પ્રરુપણ : एगत्तेण साईया अपज्जवसिया वि य ।
એક (મુક્તજીવોની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનન્ત છે पुहुत्तेण अणाईया अपज्जवसिया वि य॥
અને અનેક (મુક્તજીવો)ની અપેક્ષાથી તે અનાદિ - ૩ત્ત, એ. રૂ ૬, ના. ૬૯ અનન્ત છે. ૩૨. સિમનવા સંશય ટાગોના ઉપવ- ૩૧. સિદ્ધપદને પામવાવાળા જીવોનાં સંહનન, સંસ્થાન,
અવગાહના અને આયુષ્યનું પ્રરુપણ : g, નવા v મંત ! સિક્કમ નિ સંઘ
પ્ર. ભંતે ! સિદ્ધ પદને પામવાવાળા જીવ કેવા सिझंति?
સંહનનથી સિદ્ધ થાય છે ? ૩ર. ૪, રૂદ, , , ૫-૬ ૬ २. अरूविणो जीवघणा, नाणदंसण सन्निया । अउलं सुहं संपत्ता, उवमा जस्स नत्थिउ ।।
- ૩૪. મ. રૂ ૬, T. ૬ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org