SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૧૬૫ इय सव्वकालतित्तो, अतुलं निब्वाणमुवगया सिद्धा । તે પ્રમાણે સર્વકાળતૃપ્ત અનુપમ શાંતિયુક્ત સિદ્ધ सासयमवाबाहं, चिटुंति सुही सुहं पत्ता । ભગવાન્ શાશ્વત તથા અવ્યાબાધ પરમ સુખમાં લીન થઈ જાય છે. • सिद्धत्ति य बुद्धत्ति य, पारगयत्ति य परंपरगयत्ति । તે સિદ્ધ છે - તેઓએ પોતાના બધા પ્રયોજન સિદ્ધ उम्मुक्ककम्मकवया, अजरा अमरा असंगा य॥ કરી લીધા છે, તે બુદ્ધ છે- કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોનો બોધ કરી લીધેલ છે. તે પારંગત છે – સંસાર સાગરથી પાર થઈ ગયેલ છે. તે પરંપરાગત છે - પરંપરાથી મોક્ષને પ્રાપ્ત કરી લીધેલ છે, તે કર્મકવચથી મુક્ત થઈ ગયેલ છે. તે અજર છે - વૃદ્ધાવસ્થાથી રહિત છે, તે અમર છે- મૃત્યુ રહિત છે તથા તે અસંગ છે- બધા પ્રકારની આસક્તિયોથી મુક્ત છે. णित्थिण्णसव्वदुक्खा, जाइ-जरा-मरणबंधणविमुक्का । સિદ્ધ બધા દુ:ખોને પાર કરી ચૂક્યા છે. જન્મ, વૃદ્ધાવસ્થા अव्वाबाहं सुक्खं, अणुहोति सासयं सिद्धा॥ તથા મૃત્યુના બંધનથી મુક્ત છે. નિબંધ, શાશ્વત સુખનો અનુભવ કરે છે. अतुलसुहसागरगया, अव्वाबाहं अणोवमं पत्ता । અનુપમ સુખ સાગરમાં લીન, નિબંધ અનુપમ सवमणागयमद्धं, चिटुंति सुही सुहं पत्ता ॥ મુક્તાવસ્થા પ્રાપ્ત કરેલ સિદ્ધ ભવિષ્યકાળમાં અનન્ત - ૩૦, . ૨૮૦-૧૮૬ સુખને પ્રાપ્ત કરીને સુખી રહે છે. २६. सिद्धाइ गुणाणं णामाणि ૨૬. સિદ્ધોના આદિ ગુણોના નામ : इक्कतीसं सिद्धाइगुणा पण्णत्ता, तं जहा સિદ્ધનાં આદિ ગુણ અર્થાત્ મુક્ત થવાના પ્રથમ ક્ષણમાં થયેલા એકત્રીસ ગુણ કહ્યા છે, તે આ પ્રમાણે છે - खीणे आभिणिबोहियणाणावरणे, (૧) ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ, ૨. વીને સુયTUાવરને, (૨) ક્ષીણ શ્રુત જ્ઞાનાવરણ, खीणे ओहिणाणावरणे, (૩) ક્ષીણ અવધિ જ્ઞાનાવરણ, खीणे मणपज्जवणाणावरणे, (૪) ક્ષીણ મન:પર્યવ જ્ઞાનાવરણ, खीणे केवलणाणावरणे, (૫) ક્ષીણ કેવલ જ્ઞાનાવરણ, खीणे चक्खुदंसणावरणे, (૬) ક્ષીણ ચક્ષુ દર્શનાવરણ, खीणे अचक्खुदंसणावरणे, (૭) ક્ષીણ અચક્ષુ દર્શનાવરણ, ૮. રવીને મોદિસવરને, (૮) ક્ષીણ અવધિ દર્શનાવરણ, ૧. જે વસTam, (૯) ક્ષીણ કેવલ દર્શનાવરણ, ૨૦, વીના નિદા, (૧૦) ક્ષીણ નિદ્રા, . ઊં નિદાદા, (૧૧) ક્ષીણ નિદ્રા - નિદ્રા, ૧૨. રવીના થા, (૧૨) ક્ષીણ પ્રચલા, ૨૩. વી –ાયતા, (૧૩) ક્ષીણ પ્રચલા - પ્રચલા, ૨૪. ઊી થીનિક્કી. (૧૪) ક્ષીણ સ્યાનગૃદ્ધિ, ૨. વિયા. સ. ૧૨, ૩, ૬, મુ. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy