SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૧ एगा अतित्थगरसिद्धाणं वग्गणा। (૪) અતીર્થકર - સિદ્ધોની વર્ગણા એક છે. एगा सयंबुद्धसिद्धाणं वग्गणा । (૫) સ્વયંબુદ્ધ - સિદ્ધોની વર્ગણા એક છે. ૬. UT Uત્તેવુદ્ધસિદ્ધાને વ૫TOTT I (૬) પ્રત્યેકબુદ્ધ - સિદ્ધોની વર્ગણા એક છે. एगा बुद्धवोहियसिद्धाणं वग्गणा । (૭) બુદ્ધબોધિત - સિદ્ધોની વર્ગણા એક છે. ૮. Uા ત્યન્દ્રિસિદ્ધ વખTI (૮) સ્ત્રીલિંગ - સિદ્ધોની વર્ગણા એક છે. ९. एगा पुरिसलिंगसिद्धाणं वग्गणा। (૯) પુરૂષલિંગ - સિદ્ધોની વર્ગણા એક છે. १०. एगा णपुंसकलिंगसिद्धाणं वग्गणा। (૧૦) નપુંસકલિંગ - સિદ્ધોની વર્ગણા એક છે. ११. एगा सलिंगसिद्धाणं वग्गणा। (૧૧) સ્વલિંગ - સિદ્ધોની વર્ગણા એક છે. १२. एगा अण्णलिंगसिद्धाणं वग्गणा । (૧૨) અન્યલિંગ- સિદ્ધોની વર્ગણા એક છે. १३. एगा गिहिलिंगसिद्धाणं वग्गणा । (૧૩) ગૃહસ્થલિંગ - સિદ્ધોની વર્ગણા એક છે. १४. एगा एक्कसिद्धाणं वग्गणा। (૧૪) એક - સિદ્ધોની વર્ગણા એક છે. १५. एगा अणिक्कसिद्धाणं वग्गणा । (૧૫) અનેક - સિદ્ધોની વર્ગણા એક છે. एगा अपढमसमय सिद्धाणं वग्गणा -जाव- एगा બીજા સમયના સિદ્ધોની વર્ગણા એક છે -યાવતુअणंतसमयसिद्धाणं वग्गणा। અનન્ત સમયનાં સિદ્ધોની વર્ગણા એક છે. - ટાઇ, , ૨, સુ.૪૨ २५. सिद्धाणं अणोवमं सोक्ख परूवणं ૨૫. સિદ્ધોનાં અનુપમ સુખનું પ્રરુપણ : ण वि अस्थि माणुसाणं, तं सोक्खं ण वि य सव्वेदेवाणं। સિદ્ધોને જે નિરાબાધ શાશ્વત સુખ પ્રાપ્ત છે તે जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ મનુષ્યોને પ્રાપ્ત નથી અને તે સુખ સર્વ દેવતાઓને પણ પ્રાપ્ત નથી. जं देवाणं सोक्खं सव्वद्धा पिंडियं अणंतगुणं । ત્રણ કાળથી અનન્તગણુ દેવ સુખ જો અનન્ત વાર ण य पावइ मुत्तिसुहं, ण ताहिं वग्गवग्गूहि ॥ વર્ગથી વર્શિત કરવામાં આવે તો પણ મોક્ષનાં સુખ સમાન ન કહી શકાય. सिद्धस्स सुहो रासी, सव्वद्धा पिंडिओ जइ हवेज्जा । એક સિદ્ધનાં સુખને ત્રણે કાળોથી ગુણીને જે સુખ રાશિ सोणंतवग्गभइओ, सब्वागसि ण माएज्जा । એકત્રિત થાય, તેને જ અનન્ત વર્ગથી વિભાજીત કરવામાં આવે તો પણ સંપૂર્ણ આકાશમાં સમાઈ ન શકે. जह णाम कोइ मिच्छो, नगरगुणे बहुविहे वियाणंतो । જેમ કોઈ મ્લેચ્છ વનવાસી મનુષ્ય નગરના ઘણાં न चएइ परिहेउं, उवमाए तहिं असंतीए । પ્રકારના ગુણોને જાણે છે તો પણ ત્યાં વનની ઉપમા ન હોવાથી તે (નગર)ના ગુણોનું વર્ણન કરી શકતા નથી. इय सिद्धाणं सोक्खं, अणोवमं णत्थि तस्स ओवम्म । તે પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા किंचि विसेसेणेत्तो, ओवम्ममिणं सणह वोच्छं ॥ નથી. છતાં પણ વિશેષ રુપથી ઉપમા દ્વારા તેને સમજાવી શકાય છે. તે મારાથી સાંભળો - जह सबकामगुणियं, पुरिसो भोत्तूण भोयणं कोई । જેમ કોઈ પુરુષ પોતાના દ્વારા ઈચ્છિત બધી तण्हाछुहाविमुक्को, अच्छेज्ज जहा अमियतित्तो। વિશેષતાઓથી યુક્ત ભોજન કરીને ભૂખ તરસથી મુક્ત થાય છે અને અસીમ તૃપ્તિનો અનુભવ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy