SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૧ प. सिद्धा णं भंते ! केवइयं कालं निस्वचय-निरखचया? ભંતે ! સિદ્ધ નિરૂપચય - નિરપચય કેટલા સમય સુધી રહે છે ? उ. गोयमा ! जहन्नेणं एवं समयं, उक्कोसेणं छम्मासा । ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ -- વિ. સ.૬, ૩.૮, યુ. ૨૨-૨૮ છ માસ સુધી નિરૂપચય - નિરપચય રહે છે. ૨૦. સંક્ષી સિ ગીવા યુનિવ િમાણ ૨૦. સંસારી સિદ્ધ જીવોની વૃદ્ધિ હાનિ અવસ્થિતિ અને य पर्वणं કાળમાનનું પ્રરૂપણ : भंते!त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमसइ ભંતે ! આ પ્રમાણે કહીને ભગવાન ગૌતમસ્વામીએ वंदित्ता नमंसित्ता एवं वयासी શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું - प. जीवाणं भंते ! किं वड्ढंति, हायंति, अवट्ठिया? પ્ર. ભંતે ! શું જીવ વધે છે, ઘટે છે અથવા સ્થિર રહે છે ? उ. गोयमा! जीवा णो वडढंति, नो हायंति, अवलिया। ઉ. ગૌતમ ! જીવ વધતા નથી, ઘટતા નથી પણ સ્થિર રહે છે. प. नेरइया णं भंते ! कि वड्ढंति, हायंति, अवट्ठिया? પ્ર. ભંતે ! શું નૈરયિક જીવ વધે છે, ઘટે છે, સ્થિર રહે છે ? उ. गोयमा ! नेरइया वड्ढंति वि, हायंति वि, अवट्ठिया ઉ. ગૌતમ ! નૈરયિક વધે પણ છે, ઘટે પણ છે અને સ્થિર પણ રહે છે. जहा नेरइया एवं -जाव-वेमाणिया। જે પ્રમાણે નૈરયિકોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. प. सिद्धा णं भंते ! किं वड्ढंति, हायंति, अवट्ठिया? પ્ર. ભંતે ! સિદ્ધ જીવ વધે છે, ઘટે છે અથવા સ્થિર રહે છે ? उ. गोयमा ! सिद्धा वड्ढंति, नो हायंति, अवट्ठिया ઉ. ગૌતમ ! સિદ્ધ વધે છે, પણ ઘટતા નથી, તે વિા સ્થિર રહે છે. जीवा णं भंते ! केवइयं कालं अवट्ठिया? પ્ર. ભંતે ! જીવ કેટલા સમય સુધી સ્થિર રહે છે ? ૩. કોચમા ! સદ્ધ ઉ. ગૌતમ ! હમેશા સ્થિર રહે છે. नेरइया णं भंते ! केवइयं कालं वड्ढंति ? ભંતે ! નૈરયિક કેટલા કાળ સુધી વધે છે ? गोयमा! जहन्नेणं एगसमयं. उक्कोसेणं आवलियाए ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ असंखेज्जइ भागं । આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી વધે છે. एवं हायंति वि। જે પ્રમાણે વધવાનો કાળ કહ્યો છે તે પ્રમાણે ઘટવાનો કાળ પણ કહેવો જોઈએ. प. नेरइया णं भंते ! केवइयं कालं अवट्ठिया ? પ્ર. ભંતે ! નૈરયિક કેટલા સમય સુધી સ્થિર રહે વ વ બ उ. गोयमा ! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउच्चीसं મુહુરા | एवं सत्तसु वि पुढवीसु वड्ढंति, हायति भाणियव्वं । ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી સ્થિર રહે છે. આ પ્રમાણે સાતે નરક – પૃથ્વીઓના જીવોનું વધવું, ઘટવું કહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy