SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૧૫૩ ૩. મા ! સિદ્ધા સાવવા, સાવવા, જો सोवचयसावचया, निरूवचयनिरवचया। - प. जीवाणं भंते ! केवइयं कालं निरूवचयनिरवचया? ઉ. ગૌતમ ! સિદ્ધ સોપચય અને નિરૂપચય - નિરપચય છે. પણ સાપચય અને સોપચય - સાપચય નથી. પ્ર. ભંતે ! જીવ કેટલા કાળ સુધી નિરૂપચય - નિરપચય રહે છે ? ઉ. ગૌતમ ! જીવ સર્વકાળ સુધી (નિરૂપચય - નિરપચય રહે છે.) પ્ર. ભંતે ! નૈરયિક કેટલા કાળ સુધી સોપચય રહે ૩. મોર ! સવઢું ! प. नेरइया णं भंते ! केवइयं कालं सोवचया ? ૩. गोयमा ! जहन्नेणं एकं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं । 1. વર્ચે કિં સાવવા? ૩. ગોવા ! વે જેવા प. नेरइया णं भंते ! केवइयं कालं सोवचय-सावचया? ૩. યમ! જી જેવા प. नेरइया णं भंते ! केवइयं कालं निरूवचय-निरवचया? उ. गोयमा ! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं बारस મુહુરા | एगिंदिया सब्वे सोवचय-सावचया सब्बद्धं । ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનાં અસંખ્યાત ભાગ સુધી નૈરયિક સોપચય રહે છે. ભંતે ! નૈરયિક કેટલા સમય સુધી સાપચય રહે છે ? ઉ. ગૌતમ ! પૂર્વવતુ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! નૈરયિક સોપચય - સાપચય કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! નરયિક કેટલા સમય સુધી નિરૂપચય નિરપચય રહે છે ? ગૌતમ ! જઘન્ય એકસમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી (નિરૂપચય - નિરપચય રહે છે.) બધા એકેન્દ્રિય જીવ સર્વકાળ સોપચય - સાપચય રહે છે. બાકી બધા જીવ સોપચય પણ છે, સાપચય પણ છે, સોપચય - સાપચય પણ છે અને નિરૂપચય - નિરપચય પણ છે. આ ચારેયનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતભાગ છે. અવસ્થિતિનો કાળ વ્યુત્ક્રાંતિ પદનાં અનુસાર જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સિદ્ધ કેટલા સમય સુધી સોપચય રહે सेसा सब्वे सोवचया वि, सावचया वि, सोवचयसावचया वि, निरुवचयनिरवचया वि, जहन्नेणं एकं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइ भागं, अवट्ठिएहिं वकंतिकालो भाणियब्वो।' प. सिद्धा णं भंते ! केवइयं कालं सोवचया ? उ. गोयमा! जहन्नेणं एकसमयं, उक्कोसेणं अट्ठ समया। ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી તે સોપચય રહે છે. ૧. વ્યુત્ક્રાંતિ અધ્યયન જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy