________________
દ્રવ્ય અધ્યયન
પ્ર.
प. जत्थ णं भंते ! दो पोग्गलऽस्थिकायपएसा ओगाढा,
तत्थ केवइया धम्मऽस्थिकायपएसा ओगाढा ?
ઉ.
૩. સિથ gો, સિય ઢોf I
एवं अधम्मऽथिकायस्स वि,
एवं आगासथिकायस्स वि,
सेसं जहा धम्मऽथिकायस्स ।
પ્ર.
प. जत्थ णं भंते ! तिणि पोग्गलस्थिकायपएसा ओगाढा,
तत्थ केवइया धम्मऽत्थिकायपएसा ओगाढा ?
૩.
થHT! સિર ઈ. સિય ાિ , સિય તિWિTI
एवं अधम्मऽत्थिकायस्स वि,
एवं आगासऽथिकायस्स वि,
ભંતે ! જ્યાં પુદગલાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ થાય છે ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? ત્યાં કદાચ એક અથવા બે પ્રદેશ અવગાઢ થાય છે. આ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશનાં વિષયમાં કહેવું જોઈએ. આ પ્રમાણે આકાશાસ્તિકાયના પ્રદેશના વિષયમાં જાણવું જોઈએ. બાકી બધાનું વર્ણન ધમસ્તિકાયની જેમ સમજવું જોઈએ. ભંતે !જ્યાં પુદગલાસ્તિકાયનાત્રણ પ્રદેશ અવગાઢ થાય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? ગૌતમ ! (ધર્માસ્તિકાયના) કદાચ એક, બે અથવા ત્રણ પ્રદેશ અવગાઢ થાય છે. આ પ્રમાણે અધમસ્તિકાયના વિષયમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે આકાશાસ્તિકાયના વિષયમાં પણ કહેવું જોઈએ. બાકી (જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને અદ્ધાસમય ત્રણ)નાં માટે જેમ બે પુદગલ પ્રદેશોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે ત્રણનાં વિષયમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે આદિનાં ત્રણ અસ્તિકાયોની સાથે એકએક પ્રદેશ વધારવા જોઈએ. બાકીના માટે જે પ્રમાણે બે પુગલ પ્રદેશોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે દસ પ્રદેશો સુધી કહેવું જોઈએ.
જ્યાં પુદગંલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ અવગાઢ થાય છે ત્યાં ધર્માસ્તિકાયના ક્યારેક એક પ્રદેશ -વાવ- ક્યારેક દસ પ્રદેશ અને ક્યારેક સંખ્યાત પ્રદેશ એવગાઢ થાય છે.
જ્યાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ અવગાઢ થાય છે ત્યાં ધર્માસ્તિકાયના ક્યારેક એક પ્રદેશ -ચાવતુ- ક્યારેક સંખ્યાત પ્રદેશ અને ક્યારેક અસંખ્યાત પ્રદેશ અવગાઢ થાય છે. જે પ્રમાણે અસંખ્યાતનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે અનન્ત પ્રદેશોના વિષયમાં પણ કહેવું જોઈએ.
सेसं जहेव दोण्ह।
एवं एक्केक्को वड्डियन्वो पएसो, आदिल्लएहिं तिहिं अस्थिकाएहिं । सेसं जहेव दोण्ह -जावदसण्हं सिय एक्को-जाव-सिय दस,
संखेज्जाणं सिय एक्को -जाव- सिय दस, सिय સંજ્ઞા ..
असंखेज्जाणं सिय एक्को -जाव- सिय संखेज्जा सिय असंखेज्जा,
जहा असंखेज्जा तहा अणंता वि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org