SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૧ गोयमा ! सिय ओगाढा, सिय नो ओगाढा. जइ ओगाढा एक्को, एवं अधम्माथिकायपएसा वि, प. केवइया आगासऽथिकायपएसा ओगाढा ? ૩. નચિ ઈડવિ, प. केवइया जीवऽथिकायपएसा ओगाढा? ૩. સિય માદા, સિય નો મઢા, जइ ओगाढा अणंता, एवं -जाव- अद्धासमया, प. जत्थ णं भंते ! एगे जीवऽत्थिकायपएसे ओगाढे, तत्थ केवइया धम्मऽत्थिकायपएसा ओगाढा ? ઉ. ગૌતમ ! ત્યાં (ધર્માસ્તિકાયનાં પ્રદેશ) ક્યારેક અવગાઢ થાય છે અને ક્યારેક નથી થતા. જે થાય તો એક પ્રદેશ અવગાઢ થાય છે. આ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો માટે પણ જાણવું જોઈએ. પ્ર. (જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે, ત્યાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? ઉ. ત્યાં એક પણ પ્રદેશ અવગાઢ નથી થતા. (જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે)ત્યાંજીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? તે ક્યારેક અવગાઢ થાય છે અને ક્યારેક અવગાઢ નથી થતા, જો થાય છે તો અનંત પ્રદેશ અવગાઢ થાય છે. આ પ્રમાણે અદ્ધા સમય સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? ગૌતમ ! ત્યાં એક પ્રદેશ અવગાઢ થાય છે. આ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોનાં વિષયમાં પણ જાણવું જોઈએ. આ પ્રમાણે આકાશાસ્તિકાયના પ્રદેશોનાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. (જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે) ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? | ઉ. ત્યાં અનન્ત પ્રદેશ અવગાઢ થાય છે. બાકી બધાનું વર્ણન ધર્માસ્તિકાયની જેમ સમજવું જોઈએ. ભંતે જ્યાં પુદગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ થાય છે ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? ગૌતમ ! જે પ્રમાણે જીવાસ્તિકાયના પ્રદેશોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. ૩. નયમ ! વો મઢે. एवं अधम्मऽथिकायपएसा वि, एवं आगासऽथिकायपएसा वि, प. केवइया जीवऽत्थिकायपएसा ओगाढा ? ૩. ૩માંતા ઓ દ્વI सेसं जहा धम्मऽथिकायस्स, प. जत्थ णं भंते ! एगे पोग्गलत्थिकायपएसे ओगाढे, तत्थ केवइया धम्मऽस्थिकायपएसा ओगाढा ? उ. गोयमा ! एवं जहा जीवऽस्थिकायपएसे तहेव निवसेसं भाणियव्वं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy