SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભિક અધ્યયન सफले कल्लाणपावए। धम्ममाइक्खइ-“इणमेव णिग्गंथे पावयणे सच्चं, अणुत्तरे, केवलिए, संसुद्धे, पडिपुण्णे, णेयाउए, सल्लकत्तणे, सिद्धिमग्गे, मुत्तिमग्गे, णिव्वाणमग्गे, णिज्जाणमग्गे, अवितहमविसंदिद्धे, सब्वदुक्खप्पहीणमग्गे। इहट्ठिया जीवा सिझं ति, बुझंति, मुच्चंति, परिणिब्वायंति, सव्वदुक्खाणमंतं करेंति ।" एकच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं अण्णयरेसु देवलोएसुदेवत्ताए उववत्तारोभवंति, महिड्ढिएसु-जावमहासुक्खेसु दूरंगइएसु चिरट्ठिइएसु । શુભ અને અશુભ કર્મ નિષ્ફળ નથી જતા. (ત્યારપછી) અહીં ભગવાન ધર્મનું પ્રતિપાદન કરતા કહે છે કે- તે નિર્ચન્જ પ્રવચન સત્ય છે; અનુત્તર (સર્વોત્તમ) છે, અદ્વિતીય છે, અત્યંત શુદ્ધ છે, પરિપૂર્ણ છે, ન્યાયસંગત છે, માયા આદિ શલ્યો (કાંટો)ને દૂર કરનાર છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્વાણનો માર્ગ છે, નિર્માણનો માર્ગ છે, યથાર્થ છે, પરસ્પર વિરોધ રહિત, તથા બધાં દુઃખોનો સર્વથા નાશ કરવાવાળો માર્ગ છે. આ નિર્ચન્થ ધર્મમાં સ્થિત જીવો સિદ્ધ હોય છે, બુદ્ધ હોય છે, મુક્ત હોય છે, પરિનિવૃત્ત હોય છે અને સર્વ દુઃખોનો અંત કરનાર હોય છે.” એકાભવધારી એવા (ભદન્ત નિર્ચન્થ શ્રમણ પૂર્વે કરેલા) શેષ કર્મોનો ક્ષય કરવા માટે કોઈપણ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે દેવલોક મહદ્ધિક -યાવતઅત્યન્ત સુખમય-દુરંગતિક (મોક્ષગતિ જેવું) અને લાંબી સ્થિતિવાળા હોય છે. ત્યાં દેવરૂપમાં ઉત્પન્ન તે જીવ મહાન્ ઋદ્ધિસમ્પન્ન વાવત-મહા ધુતિસમ્પન્ન, મહાનું બળસમ્પન્ન, મહાત્ યશસ્વી, અત્યન્ત સુખી તથા લાંબા આયુષ્યવાળા. હોય છે. એમનું વક્ષસ્થળ હારોથી સુશોભિત હોય છે -યાવત- દસે દિશાઓને પ્રકાશિત કરે છે. તે કલ્પોપપન્ન દેવ વર્તમાનમાં ઉત્તમ દેવગતિના ધારક તથા ભવિષ્યમાં ભદ્ર- કલ્યાણ તથા નિવણરુપ અવસ્થાને પ્રાપ્ત કરવાવાળા હોય છે -વાવ- અસાધારણ રુપવાનું હોય છે. ते णं तत्थ देवा भवंति महिड्ढिया -जाव- महज्जुइया, महब्बला, महायसा, महासुखा चिरट्ठिइया। હરિરાયવ -નાવિ- vમામા, વI, गइकल्लाणा, आगमेसिभद्दा -जाव- पडिरूवा। - ૩૩. સુ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy