SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મુહૂર્તથી ૨૬૪ મુહૂર્તપર્યંત યોગ કરીને નક્ષત્રની સમાપ્તિ થાય છે. તેથી પુષ્ય નક્ષત્રથી ગણત્રી કરે છે. પ્રથમ પૂર્ણમાસ સંપૂર્ણ થતા સૂર્ય ૮૮૫ મુહૂર્ત તેમજ કર ભાગ મુહૂર્ત સુધી નક્ષત્રની સાથે યોગ કરે છે. ફરી મઘા નક્ષત્ર ૮૬૭ મુહૂર્તમાં સંપૂર્ણ થાય છે. તેથી ૮૮૫ મુહૂર્ત તેમજ મુહૂર્તમાંથી ૮૬૭ મુહૂર્ત ઘટાડવાથી ૧૮ મુહૂર્ત + પૂર્વાફાલ્યુની નક્ષત્ર ની સાથે યોગ કરે છે. આ પૂર્વાફાલ્યુની નક્ષત્ર ૪૦૨ મુહૂર્તનો હોય છે. એમાંથી ૧૮ મુહૂર્તનો ઘટાડો કરવાથી ૩૮૩ ૩ પૂર્વાફાલ્યુની નક્ષત્રના મુહૂર્ત) બાકી રહે છે. આ સમયે સૂર્ય પ્રથમ પૂર્ણમાસ સંપૂર્ણ કરે છે. સૂર્ય નક્ષત્ર ૩૮૩ મુહૂર્ત બાકી રહે ત્યારે ચંદ્ર નક્ષત્ર કેટલું બાકી રહે છે ? એનો બાસઠમો ભાગ ૩૮૩ * ૨ + (૩૨) = ૨૩૭૭૮ થાય છે. હવે અનુપાત લેવામાં આવે છે. પૂર્વાફાલ્યુની નક્ષત્ર ૩૦ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે એનાથી એને ૩૦ વડે ગુણવાથી ૨૩૭૭૮ x ૩૦ = ૭૧૩૩૪૦. પૂર્વાફાલ્યુની નક્ષત્ર ૪૦ર મુહૂર્ત સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એ ૭૧૩૩૪૦ ને ૪00 વડે ભાજિત કરે છે. ત્યારે ૧૭૭૪ : પ્રાપ્ત થાય છે. તેઓ સડસઠમો ભાગ કરવાને ૭થી ગણવામાં આવે છે. જેનાથી ૧૯૨ x ૬૭ = ૧૨૮૪ થાય છે. એને ફરી ૪૦ર વડે ભાગવાથી ૩૨ ભાગ પ્રાપ્ત થાય છે. ૧૭૭૪ના બાસઠમાં ભાગનું મુહૂર્ત બનાવવાથી ૨૮ મુહૂર્ત તથા ૩૮ બાકી રહે છે. એનાથી ચંદ્ર નક્ષત્ર સૂર્યની સાથે ૨૮ + + : મુહૂર્ત બાકી રહેવાથી પ્રથમ પૂર્ણિમા સંપન્ન થાય છે. બીજી પૂર્ણિમા - ફરી પ્રશ્ન એ છે કે - પાંચ સંવત્સરોમાં બીજી પૂર્ણિમા થાય છે ત્યારે ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરશે ? ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની સાથે યોગ કરીને બીજી પૂર્ણિમા ૨૭ + $ + મુહૂર્ત બાકી રહે ત્યારે બીજી માસ સંપૂર્ણ થાય છે. નોંધ : દષ્ટવ્ય છે કે - સૂ.પ્ર. ટીકા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ., ભાગ ૨ પૃ. ૨૪૪ વગેરે પર ભિન્ન દ્વારા જ ઉપરોક્ત પ્રથમ પૂર્ણિમા સંબંધી ગણનાઓ ધુલિકર્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. પાટી (સ્લેટ) ગણિત અને ધૂલિ (રેતી) પર ગણિતનું ઉચ્ચારૂપ હલ કરવામાં આવતું હતું. કોઈ તખ્તા અથવા ભૂમિ પર રેત પાથરીને ગણિત કરવામાં આવતું હતું. એ ગણિત અરબ દેશ પર્યંત ભારતથી પહોંચ્યું હતું. અહીં આ ટીકામાં પ્રસ્તુત બીજી પૂર્ણિમા અંગેના પ્રશ્નને હલ કરવામાં આવ્યા છે. પૂર્વ વિધિ કરતા અહીં જુદી વિધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યાં ધ્રુવ રાશિ તો એ જ લેવામાં આવી છે, પરંતુ ગણત્રી બીજી વિધિથી કરવામાં આવે છે – અહીં પણ ધ્રુવ રાશિ ૬૬ + + + ર મુહૂર્તને પ્રમાણ તરીકે લેવામાં આવે છે. બીજી પૂર્ણિમાની ગણત્રી કરવા માટે એ ધ્રુવ રાશિને ૨ વડે ગુણવાથી ૧૩૨ + + ; મુહૂર્ત પ્રાપ્ત થાય છે. એમાંથી પૂર્વ પ્રતિપાદિત યુક્તિથી અભિજિત્ નક્ષત્રનું શોધનક ૯ + + ડ મુહૂર્ત ઘટાડવામાં આવે તો ૧૨૨ + 9 + ર મુહૂર્ત પ્રાપ્ત થાય છે. એ હવે જ્ઞાત છે કે - અભિજિતુ પછી ચંદ્રની સાથે શ્રવણ ૩૦ મુહૂર્ત, ધનિષ્ઠા ૩૦ મુહૂર્ત, શતભિષા ૧૫ મુહૂર્ત, પૂર્વાભાદ્રપદ ૩૦ મુહૂર્ત અને ઉત્તરાભાદ્રપદ ૪૫ મુહૂર્ત રહે છે. ૧૪ જ એનો યોગ ૧૫૦ મુહુર્ત થાય છે જેમાંથી ૧૨૨ : + = * ઘટાડવામાં આવે તો ૨૭ = + * ૨ * દરે ક હ મુહૂર્ત બાકી રહેવા પર ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ૫ ૧. - ૨૪ જ ૪૭ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy