SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નોંધ : ઉપરોક્ત ભિન્નોની ગણના જ્યાં દરમાં ભાગ અને ડરનો એક ભાગનો ૭મો ભાગ લેવામાં આવે છે, ત્યાં યોગ ઉપરોક્ત પ્રકારે સંપન્ન થશે. એને ક્રમશઃ ૮૧૯ | ST અને ૧૬૩૮ || રૂપમાં સંસ્કૃત ટીકા મુ. ઘાસીલાલજી મ. એ વ્યક્ત કરી છે. - હવે ૧ યુગમાં ૨૮ નક્ષત્રોના ચંદ્ર યોગકાલને અહીં ૫૪૯૦૦ મુહૂર્ત દર્શાવવામાં આવ્યો છે. (આનું) સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ૧ યુગમાં ૧૮૩૦ અહોરાત્ર હોય છે. ૧ અહોરાત્રમાં ૩૦ મુહૂર્ત હોય છે. તેથી ૧ યુગમાં ૧૮૩૦ x ૩૦ = ૫૪૯૦૦ મુહૂર્ત થાય છે. ૧ યુગ પછી જૈન ગણના અનુસાર એ નક્ષત્ર અને ચંદ્ર પુનઃ એ જ મંડળના ભાગમાં એટલા મુહૂર્ત પછી મળે છે. એ ચક્ર પુનઃ ચાલે છે અને ૨ x (૫૪૯૦૦) = ૧૦૯૮૦૦ મુહૂર્ત વ્યતીત થવા ઉપર ૨ યુગની સમાપ્તિ પર ફરી એ નક્ષત્ર અને ચંદ્રનો એ મંડળ પ્રવેશમાં યોગ થાય છે. • સૂર્યનક્ષત્ર યોગ : સુર્ય વિવલિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે (તે) સ્વમંડળમાં ભ્રમણ કરતો તે જ સૂર્ય ૩૬૬ અહોરાત્ર અતિક્રમણ કરી પુનઃ એ મંડળ પ્રદેશમાં એની સમાન નક્ષત્ર સાથે યોગ કરે છે. દવ્ય છે કે એ નક્ષત્રથી યોગ થતો નથી (પણ) અન્ય એને સમાન (હોય એવા) નક્ષત્ર સાથે જ યોગ થાય છે. સ્પીકરણ આ પ્રકારે છે જ્યાં સુધી ચંદ્રનો પ્રશ્ન છે (ત્યાં સુધી) ચંદ્ર ચક્રવાલ મંડળના પરિભ્રમણ ક્રમમાં, ૧ માસમાં ૨૮ નક્ષત્રોનો ઉપભોગ કરે છે એ નક્ષત્રોને સૂર્ય ૨૮ (૩૬૬) અહોરાત્રમાં ભોગવે છે. એક સૂર્ય સંવત્સર ૩૬૬ અહોરાત્રનો થાય છે. પૂર્વોક્ત નિયમાનુસાર અન્ય ૩૬૬ અહોરાત્ર બીજા ૨૮ નક્ષત્રોનો ઉપભોગ કરે છે. તે પછી ફરીથી તે પૂર્વના ૨૮ નક્ષત્રોને એટલી અહોરાત્ર સંખ્યાથી ધીરે-ધીરે ગમન કરીને યોગ કરે છે. પછી ૩૬૬ અહોરાત્રને વ્યતીત કરીને સૂર્ય એ જે મંડળ પ્રદેશમાં એ પ્રકારના બીજા નક્ષત્રની સાથે યોગ કરે છે, એ નક્ષત્રની સાથે નથી કરતો. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની હીને સુર્ય જે મંડળ પ્રદેશમાં યોગ કરે છે, ત્યારપછી ધીરે-ધીરે સ્વકક્ષામાં ભ્રમણ કરતો તે જ સૂર્ય એ નક્ષત્રની સાથે એ મંડળ પ્રદેશમાં ફરીથી બીજા સૂર્ય સંવત્સરના અંતમાં યોગ પ્રાપ્ત કરે છે. દ્વિતીય ચક્રમાં ૨ (૩૬) = ૭૩૨ અહોરાત્રનું પ્રમાણ થાય છે. આ પ્રકારે ૫ વર્ષમાં ૫ x ૩૬૬ = ૧૮૩૦ અહોરાત્ર થાય છે. અહીં વક્ષ્યમાણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપરોક્તને લક્ષ્યમાણ કહેવામાં આવ્યું છે. વક્ષ્યમાણ શબ્દનો અર્થ વ્યાખ્યાન માન થાય છે. પરીક્ષણ દષ્ટિથી પણ એ જોવામાં આવ્યું છે કે એ નક્ષત્રની સાથે યોગ ન થઈને એની સમાન એવા અન્ય નક્ષત્રની સાથે થાય છે. બીજા યુગના અંતમાં તે પ્રમાણ બે ગણું થાય છે. અર્થાતુ ૨ x ૧૮૩૦ = ૩૬૬૦ થાય છે. વગેરે. અહીં કહેવામાં આવ્યું છે કે ૩૬૬૦ અહોરાત્ર બાદ ફરીથી તે સૂર્ય મંડળના એ દેશમાં એ નક્ષત્ર સાથે યોગ કરે છે. સૂત્ર ૧૧૩૨, પૃ. ૧૮૫ યુગના પાંચ સંવત્સરોની પ્રથમ પૂર્ણમાસીમાં ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે. ધનિષ્ઠા નક્ષત્રની સાથે ૩ + : + અકા મુહૂર્ત પ્રમાણ કાળ યોગ રહેવાથી ચંદ્ર પ્રથમ પૂર્ણિમા સંપૂર્ણ કરે છે. આ સમયે સૂર્ય પૂર્વાફાલ્યુની નક્ષત્રની સાથે યોગ કરે છે. આ નક્ષત્રના ૨૮ + = + રજ મુહૂર્ત બાકી રહ્યા હોય ત્યારે સૂર્ય એ નક્ષત્રની સાથે યોગ કરે છે. આટલા મુહર્ત બાકી રહ્યા હોય ત્યારે પ્રથમ પૂર્ણિમા પૂર્ણ થાય છે. ગણિત સ્પષ્ટીકરણ - જે નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્રમા પૂર્ણિમા પૂર્ણ કરે છે એ નક્ષત્રને કાઢવા માટે ધ્રુવરાશિ બનાવવામાં આવે છે. પાંચ સંવત્સરોના ચંદ્ર માસ દર થાય છે. પાંચ સંવત્સરોમાં નક્ષત્ર ૬૭વાર ચંદ્રની સાથે યોગ કરે છે. પાંચ ર૪ છ સંવત્સરોની ૧૮૩૦ અહોરાત્રિ થાય છે. એને ૬૭ વડે ભાગવાથી ૨૭ દિવસ તથા ૯ + + દરદ મુહૂર્ત થાય છે. જેમ ફ૬ ચૂર્ણિયા ભાગ ૬૭મો છે. એવી રીતે આ માનના ચૂર્ણિભાગ કુલ પ્રાપ્ત કરવા માટે પહેલા મુહૂર્ત બનાવે છે જે ર૭ X ૩૦ + (૯) = ૮૧૯ મુહૂર્ત થાય છે. એનો ૬૨મો ભાગ બનાવવા માટે એમાં દ૨નો ગુણાકાર કરીને ૨૪ ઉમેરવામાં આવે છે. – ૮૧૯ × ૨ + (૨૪) = ૫૦૮૦૨૦ ભાગ પ્રાપ્ત થાય છે. એમાં ૬૭મો ભાગ બનાવવા માટે ક૭નો ગુણાકાર કરીને ઉમેરવામાં આવે છે. ૯ ૫ ર ' j $} Jain Education International } } } } ) } 39 3 0 For Prvale & Personal use only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy