________________
સૂત્ર ૧૪૧૦
વિસ્તારથી સંખ્યાતાદિ ગણના સંખ્યાનું પ્રરૂપણ
अहवा- उक्कोसए परित्तासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं जुत्तासंखेज्जयं होइ ।
आवलिया वि तत्तिया चेव,
तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसयं जुत्तासंखेज्जयं ण पावइ ।
૫.
उक्कोसयं जुत्तासंखेज्जयं केत्तियं होइ ?
उ. उक्कोसयं जुत्तासंखेज्जयं जहण्णएणं जुत्तासंखेजणं आवलिया गुणिया अण्णमण्णब्भासो रूवणो उक्कोस जुत्तासंखेज्जयं होइ ।
अहवा- जहण्णयं असंखेज्जासंखेज्जयं रूवेणं उक्कोसयं जुत्तासंखेज्जयं होइ ।
૫. जहण्णयं असंखेज्जासंखेज्जयं केत्तियं होइ ?
उ. जहण्णएणं जुत्तासंखेज्जएणं आवलिया गुणिया अण्णमणभासो पडिपुण्णो जहण्णयं असंखेज्जासंखेज्जयं होइ ।
अहवा-उक्कोसए जुत्तासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं असंखेज्जासंखेज्जयं होइ ।
ते परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसयं असंखेज्जासंखेज्जयं ण पावइ ।
प. उक्कोसयं असंखेज्जासंखेज्जयं केत्तियं होइ ?
उ. जहण्णयं असंखेज्जासंखेज्जयं जहण्णयं असंखेज्जासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं असंखेज्जासंखेज्जयं होइ ।
अहवा- जहण्णयं परित्ताणंतयं रूवेणं उक्कोसयं असंखेज्जासंखेज्जयं होइ ।
प. जहण्णयं परित्ताणं तयं केत्तियं होइ ?
Jain Education International
उ. जहण्णयं असंखेज्जासंखेज्जयं जहण्णयं
असंखेज्जासंखेज्जमेत्ताणं रासीणं अण्णमण्णभासो पडिपुण्णो जहण्णयं परित्ताणंतयं होइ । अहवा- उक्कोसए असंखेज्जासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं परित्ताणंतयं होइ ।
For Private
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
ગણિતાનુયોગ ભા.-૨
૪૨૭
અથવા-ઉત્કૃષ્ટ પરીતા અસંખ્યાતના પ્રમાણમાં એકનો પ્રક્ષેપ કરવાથી જઘન્ય યુક્તા અસંખ્યાત થાય છે.
Personal Use Only
અકાવલિકા પણ જઘન્ય યુક્તાઅસંખ્યાત તુલ્ય સમય-પ્રમાણવાળી જાણવી જોઈએ. તે પછી જઘન્ય યુક્તાઅસંખ્યાતથી આગળ જ્યાં સુધી ઉત્કૃષ્ટ યુક્તાઅસંખ્યાત પ્રાપ્ત ન થાય, ત્યાંસુધી મધ્યમ યુક્તાઅસંખ્યાત કહેવુંજોઈએ. ઉત્કૃષ્ટ યુક્તાઅસંખ્યાતનું કેટલું પ્રમાણ છે ? જઘન્ય યુક્તાઅસંખ્યાત રાશિને આવલિકાના સમયોથી પરસ્પર અભ્યાસ રૂપ ગુણવાથી પ્રાપ્ત પ્રમાણમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાત થાય છે.
અથવા- જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત રાશી પ્રમાણમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત થાય છે.
જઘન્ય અસંખ્યાતા અસંખ્યાતનું કેટલું પ્રમાણ છે ?
જઘન્ય યુક્તા અસંખ્યાતની સાથે આવલિકાની રાશિનો પરસ્પર અભ્યાસ કરવાથી પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત છે.
અથવા- ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતમાં એકનો પ્રક્ષેપ કરવાથી જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત થાય છે.
તે પછી મધ્યમ સ્થાન થાય અને તે સ્થાન ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત પ્રાપ્ત થવાથી પહેલા જાણવું જોઈએ.
પ્ર. ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતનું કેટલું પ્રમાણ છે ?
ઉ. જઘન્ય અસંખ્યાતાઅસંખ્યાત રાશિને એ જઘન્ય
પ્ર.
અસંખ્યાતા અસંખ્યાત રાશિથી અન્યોન્ય અભ્યાસગુણ ક૨વાથી પ્રાપ્ત સંખ્યામાંથી એક ઓછો ક૨વાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત પ્રમાણ થાય છે. અથવા - એક ઓછો જઘન્ય પરીતાનન્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતનું પ્રમાણ છે. જઘન્ય પ૨ીતાનન્તનું પ્રમાણ કેટલું છે ? ઉ. જઘન્ય અસંખ્યાતાઅસંખ્યાત રાશિને એજ જઘન્ય અસંખ્યાતાઅસંખ્યાત રાશિથી પરસ્પર અભ્યાસ રૂપ ગુણીને પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનન્તનું પ્રમાણ છે. અથવા-ઉત્કૃષ્ટ અસંખ્યાતાઅસંખ્યાતમાં એકનો પ્રક્ષેપ કરવાથી પણ જઘન્ય પરીતાનન્તનું પ્રમાણ થાય છે.
www.jainelibrary.org