________________
સૂત્ર ૧૪૦૮-૦૯
૬.
૩. ઘુળ પમાળ શુભેળ-
एएणं माणगुणं किं पओयणं ?
પ્રમાણાંગુલના ત્રણ પ્રકાર
पुढवीणं कंडाणं, पायालाणं भवणाणं भवणपत्थडाणं, निरयाणं निरयावलियाणं निरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणावलियाणं विमाणपत्थडाणं, टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पब्भाराणं विजयाणं वक्खाराणं वासाणं वासहराणं वासहरपव्वयाणं । वेलाणं वेइयाणं दाराणं तोरणाणं दीवाणं समुद्दाणं आयाम विक्खं भोच्च त्तोव्वेहपरिक्खेवा मविज्जंति ।
पमाणांगुलस्स तओ पगारा
× ૪૦૮. से समासओ तिविहे पण्णत्ते, तं जहा-(૧) સેન્દ્રીયંત્તે, (૨) પયરંતુÒ, (૩) વળવુછે, असंखेज्जाओ जोयणकोडाकोडीओ सेठी,
सेठी सेढीए गुणिया पयरं,
पयरं सेढीए गुणियं लोगो, संखेज्जएणं लोगो गुणिओ लोगा,
असंखेज्जए लोगो गुणिओ असंखेज्जालोगा ।
प. एएसि णं सेढी अंगुल - पयरंगुल-घणंगुलाणं कयरे कयरे-हिंतो अप्पेया- जाव-विसेसाहिया વા?
૩. નૃત્યોને સેઢી અમુજે,
पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे,
तं मागंगुले ।
से तं विभागनिप्फण्णे, से तं खेत्तप्पमाणे । अणु. सु. ३५६-३६२
गणणाणुपुष्वी परूवणं
१४०९. प से किं तं गणणाणुपुब्बी ?
Jain Education International
उ. गणणाणुपुव्वी - तिविहा पण्णत्ता, तं जहा
?. પુત્ત્રાળુપુથ્વી, રૂ. ગળાનુપુથ્વી ।
૨. વછાળુપુથ્વી,
For Private
પ્ર.
ઉ.
ગણિતાનુયોગ ભા.-૨ ૪૨૩
એ પ્રમાણાંગુલનું શું પ્રયોજન છે ? એ પ્રમાણાંગુલથી
પ્રમાણાંગુલના ત્રણ પ્રકાર :
૧૪૦૮.
પૃથ્વીના કાંડો, પાતાલ કલશોનું, ભવનપતિ દેવોના ભવનનું, ભવન પ્રસ્તટોનું, નરકોનું નરકાવાસોની પંક્તિઓનું, નરકોના પ્રસ્તટોનું, સૌધર્મઆદિ કલ્પોનું, એનાવિમાનોનું, વિમાન પંક્તિઓનું, વિમાન પ્રસ્તટોનું, છિન્ન ટંકોનું, ફૂટોનું, શૈલોનું (મુંડ પર્વતોનું) શિખરવાળા પર્વતોનું, આગળની બાજુમાં નમેલાં એવા પર્વતોનું વિજ્યોનું, વક્ષસ્કારોનું, વર્ષાનું, વર્ષધરોનું, વર્ષધર પર્વતોનું, સમુદ્ર તટની ભૂમિઓનું, વેદિકાઓના દ્વા૨ોનું, તોરણોનું, દ્વીપોનું, સમુદ્રોના આયામ-વિખંભ -ઉચ્ચત્વ, ઉદ્દેધ (અવગાહન)પરિક્ષેપ = પરિધિનું – એ બધાનું માપ કરી શકાય છે.
તે પ્રમાણાંગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારના છે, જેમકે(૧) શ્રેણી-અંગુલ, (૨) પ્રતરાંગુલ, (૩) ઘનાંગુલ . અસંખ્ય કોડાકોડી યોજનની એક શ્રેણી બને છે. શ્રેણીથી ગુણવા આવેલ શ્રેણીને પ્રતર કહે છે. પ્રતરની શ્રેણીથી ગુણવાથી ઘનરૂપ લોક બને છે. સંખ્યાત રાશિથી ગણવાથી લોક સંખ્યાત લોક તથા અસંખ્યાત રાશિથી ગુણિત લોક અસંખ્યાત લોક કહેવામાં આવે છે.
પ્ર. આ શ્રેણી અંગુલ, પ્રતર અંગુલ અને ઘનાંગુલામાં કોણ કોનાથી અલ્પ, અધિક -યાવતા- વિશેષાધિક છે ?
ઉ. બધાથી ઓછો શ્રેણી અંગુલ છે.
Personal Use Only
પ્રતર અંગુલથી અસંખ્યાતગુણ છે એનાથી ધન અંશુલ અસંખ્યાતગુણ છે. એ પ્રમાણાંગુલનું વર્ણન છે.
આ વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણનું વર્ણન છે.
ગણનાનુપૂર્વીનું પ્રરૂપણ ઃ ૧૪૦૯. પ્ર. ગણનાનુપૂર્વી શું છે ?
ઉ. ગણનાનુંપૂર્વી ત્રણ પ્રકારની કહેવામાં આવી છે, જેમકે
૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી.
www.jainelibrary.org