________________
૪૧૪ લોકાલોક પ્રજ્ઞપ્તિ લોકાલોકના ચરાચરમ પદોનું અલ્પ-બહત્વ
સૂત્ર ૧૩૯૮ लोगालोगस्स चरिमाचरिमपयाणे अप्प-बहुतं--
લોકાલોકના ચરાચરમ પદોનું અલ્પ - બહુત્વ : ૨ ૩૧૮, v. તો નિરાસ મંતે! મરિસ્સા રિમાણ ૧૩૯૮. પ્ર. ભગવન્! લોકાલોકના અચરિમ, ચરિમ, य, चरिमंत पएसाण य, अचरिमंत पएसाण
ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ, દ્રવ્યની य, दव्वट्ठयाए, पएसट्टयाए, दवट्ठ पएसट्ठयाए
અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ, દ્રવ્ય તેમજ कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्ला
પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, વા, વિસાદિયા વા?
અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ૩. ગયા! સવવે તો ત્રિોક્સ--
ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી – બધાથી અલ્પ दवट्ठयाए एगमेगे अचरिमे,
લોકાલોકનું એક અચરિમ છે. लोगस्स चरिमाइं असंखेज्जगुणाई,
લોકનું ચરિમ અસંખ્ય ગુણા છે. अलोगस्स चरिमाइं विसेसाहियाई,
અલોકનું ચરિમ વિશેષાધિક છે. लोगस्सय अलोगस्स य अचरिमं च चरिमाणि
લોકના અને અલોકના અચરિમ અને ચરિમ य दो वि विसेसाहियाई।
એ બને વિશેષાધિક છે. पएसट्टयाएसव्वत्थोवालोगस्सचरिमंतपएसा,
પ્રદેશોની અપેક્ષાએ બધાથી અલ્પ લોકના
ચરિમાન્ત પ્રદેશ છે. अलोगस्स चरिमंत पएसा विसेसाहिया,
અલોકના ચરિમાન્ત પ્રદેશ વિશેષાધિક છે. लोगस्स अचरिमंत पएसा असंखेज्जगुणा,
લોકના અચરિમાન્ત પ્રદેશ અસંખ્ય ગુણા છે. अलोगस्स अचरिमंत पएसा अनन्तगुणा,
અલોકના અચરિમાન્ત પ્રદેશ અનન્ત ગુણા છે. लोगस्स य, अलोगस्स य, चरिमंत पएसा य,
લોકના અને અલોકના ચરમાન્ત પ્રદેશ અને अचरिमंत पएसा य दो वि विसेसाहिया।
અચરમાન્ત પ્રદેશ એ બન્ને વિશેષાધિક છે. दव्वट्ठ-पएसट्टयाए-सव्वत्थोवेलोगालोगस्स,
દ્રવ્ય તેમજ પ્રદેશની અપેક્ષાએ - બધાથી
અલ્પ લોકાલોક છે. दव्यट्ठयाए एगमेगे अचरिमे,
દ્રવ્યની અપેક્ષાએ – એક અચરિમ છે. लोगस्स चरिमाइं असंखेज्जगुणाई,
લોકના ચરિમ અસંખ્યગુણા છે. अलोगस्स चरिमाइं विसेसाहियाई,
અલોકના ચરિમ વિશેષાધિક છે. लोगस्स य, अलोगस्सय, अचरिमंच, चरिमाणि
લોક, અલોક, અચરમ અને ચરમ એ બન્ને य दो वि विसेसाहियाई।
વિશેષાધિક છે. लोगस्स चरिमंत पएसा असंखेज्जगुणा,
લોકના અરમાન્ત પ્રદેશ અસંખ્ય ગુણા છે. अलोगस्स चरिमंत पएसा विसेसाहिया,
અલોકના ચરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે. लोगस्स अचरिमंत पएसा असंखेज्जगुणा,
લોકના અચરમાન્ત પ્રદેશ અસંખ્ય ગુણા છે. अलोगस्स अचरिमंत पएसा अणंतगुणा,
અલોકના અચરમાન્ત પ્રદેશ અનન્ત ગુણા છે. लोगस्स य अलोगस्स य, चरिमंत पएसा य,
લોક અને અલોકના ચરમાન્ત પ્રદેશ અને अचरिमंत पएसा य दो वि विसेसाहिया,
અચરમાન્ત પ્રદેશ એ બન્ને વિશેષાધિક છે. सव्व दव्वा विसेसाहिया,
સર્વ દ્રવ્ય વિશેષાધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org