________________
૩૫૮ લોક પ્રજ્ઞપ્તિ
કાળ લોક : ભરત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ
સૂત્ર ૧૩૨૨
मुट्टिप्पमाणमित्ताहिंधाराहिं ओघमेघसत्तरत्तं वासंवासिस्सइ, तेणंभरहस्स वासस्स भूमिभागं इंगालभूअंमुम्मुरमूअंछारिअमूअं, तत-कवेल्लु गभूअंतत्तसमजोइभूणिचाविस्सति त्ति।
तंसि च णं पुक्खलसंवट्टगंसि महामेहंसि सत्तरत्तं णिवतितंसिसमाणंसि एत्थणंखीरमेहे णामं महामेहे पाउब्भविस्सइ,भरहप्पमाणमेत्ते आयामेणं, तदणुरुवं च णं विक्खंभबाहल्लेणं । तए णं से खीरमेहे णामं महामेहे खिप्पामेव पतणतणाइस्सइ-जावखिप्पामेव जुगमुसल-मुट्ठिप्पमाण-मित्ताहिं धाराहिं ओघमेघं सत्तरत्तं वासं वासिस्सइ । जेणं भरहवासस्स भूमीए वण्णं गंधं रसं फासं च जणइस्सइ।
તથા મુષ્ટિના માપની કોટિધારાઓથી સાત દિવસ-રાત્રિ સુધી સર્વત્ર એક સરખો વરસશે. જેના કારણે એ ભરતક્ષેત્ર અંગારમય, મુર્મુરમય, ક્ષારમયતપ્ત કટાહનીમબધીબાજુથી પરિતૃપ્ત થશે તથા તપેલા ભૂમિભાગને શીતળ કરશે. એ સાત દિવસ-રાત્રિ સુધી પુકર સંવર્તક-મહામેઘ વર્ષ્યા પછી ક્ષીરમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. તે લંબાઈ પહોળાઈ તથા વિસ્તારમાં ભરતક્ષેત્ર જેટલો હશે. તે ક્ષીરમેઘ નામનો મહામેઘ જલદીથી ગર્જના કરશે -ચાવતુ- જલદીથી યુગ-મૂસળ તથા મુષ્ટિ માપની ધારાઓથી સર્વત્ર એક સરખો સાત દિવસ-રાત્રિ સુધી વરસશે. જેનાથી ભરતક્ષેત્રની ભૂમિમાં શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ તથા શુભ સ્પર્શ ઉત્પન્ન થઈ જશે. આ ક્ષીરમેઘમાં સાત દિવસ-રાત્રિ વર્ષો પછી ધૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. તે લંબાઈ પહોળાઈ અને વિસ્તારમાં ભરતક્ષેત્ર જેટલો હશે. તે ધૃતમેઘ નામના વિશાળ વાદળો જલ્દીથી ગર્જના કરશે -વાવ- વર્ષા કરશે. આ પ્રકારે તે ભરતક્ષેત્રની ભૂમિમાં સ્નેહભાવ સ્નિગ્ધતા ઉત્પન્ન કરશે.
तंसि च णं खीरमेहंसि सत्तरत्तं णिवतितंसि समाणंसि इत्थ णं घयमेहे णामं महामेहे पाउब्भविस्सइ । भरहप्पमाणमेत्ते आयामेणं, तदणुरूवं च णं विक्खंभबाहल्लेणं, तए णं से घयमेहे महामेहे खिप्पामेव पतणतणाइस्सइ -जाव-वासंवासिस्सइ।जेणंभरहस्स वासस्स भूमीए सिणेहभावं जणइस्सइ। तंसि च णं घयमेहंसि सत्तरत्तं णिवतितंसि समाणंसि एत्थ णं अमयमेहे णामं महामेहे पाउब्भविस्सइ । भरहप्पमाणमित्तं आयामेणं तदणुरूवं च णं विक्खंभबाहल्लेणं, तए णं से अमयमेहे णामं महामेहे खिप्पामेव पतणतणाइस्सइ -जाव- वासं वासिस्सइ । ગેમરદેવાસેલ-છ-ગુH-૪થ-વસ્ત્રિतण-पव्वग-हरिय-ओसहिं पवालंकुरमाईए तणवणस्सइकाइए जणइस्सइ ।। तंसि च णं अमयमेहंसि सत्तरत्तं णिवतितंसि समाणंसि एत्थ णं रसमेहे णामं महामेहे पाउब्भविस्सइ भरहप्पमाणमेत्ते आयामेणं तदणुरूवं च विक्खंभबाहल्लेणं । तए णं से रसमेहेणाममहामेहेखिप्पामेवपतणतणाइस्सइ -जाव- वासं वासिस्सइ । जे णं तेसिं बहूणं હવ-ગુછ--સ્ત્રય-વર્જાિ-તન-પવનहरित-ओसहिं-पवालंकुरमादीणं १. तित्त,
તે વૃતમેઘમાં સાત દિવસ રાત્રિ સુધી વર્ષા પછી અમૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. તે લંબાઈ, પહોળાઈ અને વિસ્તારમાં ભરતક્ષેત્ર જેટલો હશે. તે અમૃતમેઘ નામના વિશાળ વાદળ શીઘ ગર્જના કરશે -યાવતુવર્ષા કરશે. આ પ્રકારે તે ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુચ્છા, જુન્ડ, લતા, વેલ, તૃણ, ઘાસ, પર્વગ-સેરડી વગેરે હરિત-હરિયાલી ઘાસ વગેરે, ઔષધી- જડીબુટ્ટી, પાંદડા અને કૂપળો વગેરે તૃણ વનસ્પતિયોને ઉત્પન્ન કરશે.
આ અમૃતમેઘમાં સાત દિવસ-રાત્રિ સુધી વર્ષા પછી રસમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. તે લંબાઈ-પહોળાઈ અને વિસ્તારમાં ભરતક્ષેત્ર જેટલો હશે. તે રસમેઘ નામના વિશાળ વાદળ શીઘ ગર્જના કરશે -યાવત- વર્ષા કરશે. જેનાથી તે ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુચ્છ, ઝુન્ડ, લતા, વેલ, તૃણ (ઘાસ), પર્વગ, હરિયાલી, ઔષધ, પાંદડા અને કૂપળો વગેરે ૧. તીખો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org