SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ લોક પ્રજ્ઞપ્તિ કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ ४. तीसे णं समाए दोहिं सागरोवमकोडाकोडीहिं काले वीइकंते अणंतेहिं वण्णपज्जवेहिं -जावअनंतगुण परिहाणिए परिहायमाणेपरिहायमाणे एत्थ णं 'दूसमसुसमा' णामं समाकाले पडिवज्जिसु समणाउसो ! प. तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? ૩. ગોયમા! વધુસમરમળિખ્તે ભૂમિમાોપાત્તે, से जहाणामए आलिंगपुक्खरेइ वा - जावमणीहिं उसोभए, तं जहा - कित्तिमेहिं चेव, अकित्तिमेहिं चेव । प. तीसे णं भंते! समाए भरहे मणुआणं केरिसए आयारभाव पडोयारे पण्णत्ते ? ૩. ગોયમા ! તેસિ મનુઞાાં વિષે સંષયળે, छवि संठाणे, बहूइ धणूई उड्ढं उच्चत्तेणं, जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी आउअं पार्लेति, पालित्ता, अप्पेगइआ णिरयगामी अप्पेगइआ तिरियगामी, अप्पेगइआ मणुयगामी, अप्पेगइआ देवगामी, અપેશ સિiતિ, વુાંતિ, મુજ્યંતિ, परिणिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति । तीसे णं समाए तओ वंसा समुप्पज्जित्था, तं નહા-?. ગરદંતવંસે, ૨. પટ્ટિવંસે, दसारवंसे, तीसे णं समाए तेवीसं तित्थयरा, इक्कारस चक्कवट्टी, णव बलदेवा, णव वासुदेवा समुप्पज्जित्था । ती समाए एक्काए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणिआए काले वीइते अनंतेहिं वण्णपज्जवेहिं -जावअनंतगुण परिहाणीए परिहायमाणेपरिहायमाणे एत्थ णं दूसमाणामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! प. तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ ? उ. गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे भविस्सइ, से जहाणामए आलिंगपुक्खरेइ वा, मुइंगपुक्खरेइ वा जाव - णाणामणिपंचवण्णेहिं कित्तिमेहिं चेव, अकित्तिमेहिं चेव । Jain Education International For Private સૂત્ર ૧૩૨૧ ૪. હે આયુષ્યમાન્ શ્રમણ ! બે કોટાકોટિ સાગરોપમના પ્રમાણવાળો સુષમા-દુષમા નામનો ત્રીજા આરો પૂરો થયા પછી અનંત વર્ણ પર્યાય –યાવત્– અનંત ગુણ પરિહાણીના ક્રમથી ઓછા થતા-થતા અવસર્પિણી કાળનો દુષમાસુષમા' નામનો ચોથો આરો પ્રારંભ થાય છે. પ્ર. ભગવન્ ! આ સમયે ભરતક્ષેત્રનો આકાર ભાવ સ્વરૂપ કેવો કહેવામાં આવ્યું છે ? ઉ. ગૌતમ ! એ સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ ખૂબ સમતલ અને ૨મણીય હોય છે. મૃદંગનાઉપરના ભાગ જેવા સમતલ હોય છે -યાવ- કૃત્રિમ તથા અકૃત્રિમ મણિઓ વડે સુશોભિત હોય છે. પ્ર. ભગવન્ ! આ સમયે ભરતક્ષેત્રના મનુષ્યોનો આકાર ભાવ સ્વરૂપ કેવો કહેવામાં આવ્યું છે ? ઉ. ગૌતમ ! આ મનુષ્યોના છ પ્રકારના શરીર હોય છે. છ પ્રકારના આકાર હોય છે, એમની ઊંચાઈ અનેક ધનુષ્ય પ્રમાણ હોય છે. તેઓ જઘન્ય અન્તર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટિનું આયુષ્ય ભોગવીને એમાંથી કોઈ નરક ગતિમાં,કોઈ તિર્યંચ ગતિમાં, કોઈ મનુષ્ય ગતિમાં તથા કોઈ દેવગતિમાં જાય છે અને કોઈ સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ મોક્ષ પામે છે તથા સમસ્ત દુઃખોનો અંત આણે છે. એ વખતે ત્રણ વંશ ૧. અર્હત્ વંશ, ૨. ચક્રવર્તી વંશ તથા ૩. દશાર વંશ ઉત્પન્ન (સ્થાપિત) થાય છે. તથા એ કાળમાં ત્રેવીસ તીર્થંકર, અગિયાર ચક્રવર્તી, નવ બળદેવ અને નવ વાસુદેવ ઉત્પન્ન થાય છે. ૫. હે આયુષ્યમાન્ શ્રમણ ! બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો દુષમ સુષમા નામનો ચોથો આરો પૂરો થયા પછી અનંત વર્ણ પર્યાયો -યાવત્- અનંતગુણ પરિહાણીના ક્રમથી ઝાસ થતા-થતા અવસર્પિણી કાળનો 'દુષમા' નામનો પાંચમો આરો પ્રારંભ થશે. પ્ર. ભગવન્ ! આ કાળમાં ભરતક્ષેત્રનો આકાર સ્વરૂપ કેવો કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! આ સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ ખૂબ સમતલ અને રમણીય છે. તે મૃદંગના ઉ૫૨ના ભાગ જેવો સમતલ -યાવત્- વિવિધ પ્રકારના પાંચ વર્ણો તથા કૃત્રિમ અને અકૃત્રિમ મણિઓ દ્વારા સુશોભિત હોય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy