________________
૩૩૦ લોક પ્રજ્ઞપ્તિ
काल-लोक
काल समोयारे-
૨૨૨૨. ૫. से किं तं कालसमोयारे ?
કાળ લોક : કાળ સમવતાર
૩. વાળસમોયારે તુવિષે વાત્તે, તં નહા-
Jain Education International
(૨) આયતમોયારેય, (૨) તgમયસમોયારેય । समए आयसमोयारेणं आयभावे समोयरइ |
तदुभय समोयारेणं आवलियाए समोयरइ आयभावे य,
एवं आणापाणु - जाव- पलिओवमे ।
सागरोवमे आयसमोयारेणं आयभावे समोयरइ ।
तदुभय समोयारेणं ओसप्पिणि उस्सप्पिणीसु समोयरइ आयभावे य ।
ओसप्पिणि उस्सप्पिणीओ आयसमोयारेणं आयभावे समोयरंति ।
तदुभयसमोयारेणं पोग्गलपरियट्ठे समोयरंति आयभावे य ।
पोग्गलपरियट्टे आयसमोयारेणं आयभावे समोयरइ ।
तदुभय समोयारेणं तीतद्धा-अणागतद्धासु समोयरइ आयभावे य ।
तीतद्धा अणागतद्धाओ आयभावे समोयरंति ।
तदुभय समोयारेणं सव्वद्धाए समोदारंति आयभावे य ।
सेतं काल समोयारे ।
--
- અનુ. સુ. બ્રૂ. (૨)
For Private
કાળ સમવતાર :
૧૨૯૯.
પ્ર.
ઉ.
Personal Use Only
કાળ-લોક
સૂત્ર ૧૨૯૯
કાળ સમવતાર કેટલા પ્રકારના છે ?
કાળ સમવતાર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે -
(૧)આત્મ-સમવતાર,(૨)તદુભયસમવતાર.
સમય-આત્મસ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
આવલિકા - ઉભય સ્વરૂપથી સમવતરિત થાય છે અને આત્મભાવથી પણ સમવતરિત થાય છે.
આ પ્રમાણે આન-પ્રાણ- યાવત્ - પલ્યોપમ પર્યન્ત સમવતરિત થાય છે.
સાગરોપમ આત્મસ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
અવસર્પિણી અને ઉત્સર્પિણી ઉભય સ્વરૂપથી સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે.
અવસર્પિણઓ અને ઉત્સર્પિણઓ આત્મસ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
પુદ્ગલ પરિવર્તનમાં (અવસર્પિણિઓ ઉત્સર્પિણિઓ)ઉભયસ્વરૂપમાં અવતરિત થાય છે અને આત્મભાવમાં પણ અવતરિત થાય છે. પુદ્ગલ પરિવર્તન આત્મસ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
અતીત અને અનાગત ઉભય સ્વરૂપથી સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે.
અતીત અને અનાગત આત્મસ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
સર્વકાળ-ઉભય સ્વરૂપથી આત્મભાવમાં સમવતરિત થાય છે.
આ કાળ સમવતાર સમાપ્ત.
www.jainelibrary.org