SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ લોક પ્રજ્ઞપ્તિ ઊર્ધ્વ લોક : વિમાન પૃથ્વીઓનું બાહલ્ય સૂત્ર ૧૨૪૨ विमाणपुढवीणं बाहल्लं વિમાન પૃથ્વીઓનું બાહલ્ય (અધિકતા) : ૨૨૪૨. . સીદીસાળેલુ અંતે ! પેલુ વિમાનyઢવી ૧૨૪૨. પ્ર. ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન केवइयं बाहल्लेणं पण्णत्ता ? પૃથ્વીઓનું બાહલ્ય કેટલું કહેવામાં આવ્યું છે? उ. गोयमा ! सत्तवीसं जोयण सयाई बाहल्लेणं ઉ. ગૌતમ!સત્તાવીસસો યોજનાનું બાહલ્ય કહેવામાં આવ્યું છે. प. सणंकुमार-माहिंदेसु णं भंते ! कप्पेसु विमाण પ્ર. ભગવનું ! સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં पूढवी केवइयं बाहल्लेणं पण्णत्ता? વિમાન પૃથ્વીઓનું બાહલ્ય કેટલું કહેવામાં આવ્યું છે? उ. गोयमा ! छब्बीसं जोयणसयाई बाहल्लेणं ઉ. ગૌતમ ! છવીસ સો યોજનનું બાહલ્ય કહેવામાં qdWITTI આવ્યું છે. प. बंभ-लंतएसु णं भंते ! कप्पेसु विमाणपुढवी પ્ર. ભગવન્! બ્રહ્મલોક અને લાંતકકલ્પમાં વિમાન केवइयं बाहल्लेणं पण्णत्ता ? પૃથ્વીઓનું બાહલ્ય કેટલું કહેવામાં આવ્યું છે? उ. गोयमा ! पणवीसं जोयणसयाई बाहल्लेणं ઉ. ગૌતમ! પચ્ચીસ સો યોજનાનું બાહલ્ય કહેવામાં पण्णत्ता। આવ્યું છે. प. महासुक्क-सहस्सारेसु णं भंते ! कप्पेसु विमाण ભગવન્! મહાશુક્ર અને સહસ્ત્રારકલ્પમાં વિમાન पुढवी केवइयं बाहल्लेणं पण्णत्ता? પૃથ્વીઓનું બાહલ્ય કેટલું કહેવામાં આવ્યું છે? उ. गोयमा ! चउवीसं जोयणसयाई बाहल्लेणं ગૌતમ ! ચોવીસસો યોજનનું બાહલ્ય કહેવામાં પત્તા આવ્યું છે. प. आणय-जाव-अच्चुएसु णं भंते ! कप्पेसु विमाण પ્ર. ભગવન્! આનત-ચાવતુ- અશ્રુત કલ્પોમાં पुढवी केवइयं बाहल्लेणं पण्णत्ता? વિમાન પૃથ્વીઓનું બાહલ્ય કેટલું કહેવામાં આવ્યું છે ? उ. गोयमा ! तेवीसं जोयणसयाई बाहल्लेणं ઉ. ગૌતમ ! તેવીસસો યોજનાનું બાહલ્ય કહેવામાં આવ્યું છે. प. गेवेज्जगेसु णं भंते ! विमाणपुढवी केवइयं ભગવન્! રૈવેયકોમાં વિમાન પૃથ્વીઓનું બાહલ્ય बाहल्लेणं पण्णत्ता ? કેટલું કહેવામાં આવ્યું છે? उ. गोयमा ! बावीसं जोयणसयाई बाहल्लेणं ગૌતમ! બાવીસ સો યોજનનું બાહલ્ય કહેવામાં guત્તા આવ્યું છે. प. अणुत्तरोववाइएसुणंभंते! विमाणपुढवी केवइया ભગવનું ! અનુત્તરોપપાતિકોમાં વિમાન बाहल्लेणं पण्णत्ता? પૃથ્વીઓનું બાહલ્ય કેટલું કહેવામાં આવ્યું છે ? उ. गोयमा ! एक्कवीसं जोयणसयाई बाहल्लेणं ઉ. ગૌતમ! એકવીસસોયોજનનું બાહલ્ય કહેવામાં पण्णत्ता। આવ્યું છે. -- નીવા. ડિ. ૨, ૩. ૨, સુ. ૨૦૨ (ગા) ૨. સમ. ૨૭, મુ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy