________________
સૂત્ર ૧૨૩૨ ઊર્ધ્વ લોક : રૈવેયક દેવોના સ્થાન
ગણિતાનુયોગ ભા.-૨ ૨૯૭ तिसु वि लोगस्स असंखेज्जइभागे।
એ ત્રણે ((૧) ઉપપાત (૨) સમુદ્યાત અને (૩) સ્વસ્થાન)ની અપેક્ષાથી લોકના
અસંખ્યાતમાં ભાગમાં સ્થિત છે. तत्थ णं बहवे हेट्ठिमगेवेज्जगा देवा परिवसंति।
ત્યાં અનેક અધસ્તન રૈવેયક દેવ રહે છે. सव्वे समिड्ढीया सव्वे समजुतीया सव्वे
બધા સમાન ઋધ્ધિવાળા, સમાન ધ્રુતિવાળા, समजसा, सब्वे समबला सब्वे समाणुभावा
સમાન યશવાળા, સમાન બલવાળા, સમાન महासोक्खा अणिंदा.
પ્રભાવાળા અને મહાસુખી છે. એમનો ઈન્દ્રનથી. अप्पेसा अपुरोहिया अहमिंदा णामं ते देवगणा
એમનો પ્રેધ્ય દેવ નથી. એમનો પુરોહિત દેવ पण्णत्ता, समाणाउसो!
નથી. હે આયુષ્યમ– શ્રમણ ! તે દેવગણ
અહમિન્દ્ર કહેવાય છે. प. कहि णं भंते ! मज्झिमगाणं गेवेज्जगदेवाणं
ભગવનું ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મધ્યમ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता?
રૈવેયક દેવોના સ્થાન કયાં આવેલા) કહેવામાં
આવ્યા છે ? प. कहि णं भंते ! मज्झिमगेवेज्जगा देवा પ્ર. ભગવન્! મધ્યમ રૈવેયક દેવ કયાં રહે છે?
રવસંતિ ? उ. गोयमा ! हेट्ठिमगेवेज्जगाणं उप्पिं सपक्खिं ઉ. ગૌતમ ! અધસ્તન રૈવેયકોની ઉપર સમાન सपडिदिसिं बहूइं जोयणाई-जाव-बहुगीओ
દિશામાં સમાન વિદિશામાં અનેક યોજન जोयण कोडाकोडीओ उड्ढं दूरं उप्पइत्ता,
-વાવત-અનેક કરોડ કરોડયોજનઉપર દૂર જવાને एत्थ णं मज्झिमगे वेज्जगदेवाणं तओ
(સ્થાને) મધ્યમ રૈવેયક દેવોના ત્રણ રૈવેયક गेविज्जगविमाणपत्थडा पण्णत्ता।
વિમાન પ્રસ્તટ (આવેલા) કહેવામાં આવ્યા છે. पाईण-पडीणायया जहा हेट्ठिमगेवेज्जगाणं ।
તે પૂર્વ-પશ્ચિમમાં લાંબા, ઉત્તર-દક્ષિણમાં પહોળા
અધસ્તન નૈવેયકોની જેવા છે. णवर- सत्तुत्तरे विमाणावाससए भवंतीति
વિશેષમાં એકસો સાત વિમાનાવાસ (આવેલા) मक्खायं ।
કહેવામાં આવ્યા છે. ते णं विमाणा सव्वरयणामया अच्छा-जाव
તે વિમાન સર્વ રત્નમય સ્વચ્છ - યાવતું -
પ્રતિરૂપ છે. एत्थ णं मज्झिमगेवेज्जगाणं देवाणं पज्जत्ताऽ
એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત મૈથયેક દેવોના पज्जत्ताणं ठाणा पण्णत्ता।
સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. तिसु वि लोगस्स असंखेज्जइभागे।
એ ત્રણે ((૧) ઉપપાત (૨) સમુધાત અને (૩) સ્વસ્થાન)ની અપેક્ષાથી લોકના
અસંખ્યાતમાં ભાગમાં રહે છે. उ. तत्थ णं बहवे मज्झिमगेवेज्जगा देवा ઉ. એમાં અનેક મધ્યમ રૈવેયક દેવ રહે છે.
રિવનંતિ सव्वे समिड्ढीया-जाव-अहमिंदाणामंते देवगणा
તે બધા સમાન ઝધ્ધિવાળા છે- યાવતું - હે पण्णत्ता, समणाउसो !
આયુષ્યમાનું શ્રમણ ! તે દેવ અહમિન્દ્ર દેવ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org