________________
સૂત્ર ૧૧૭૫
તિર્યફ લોક : બાર પૂર્ણિમાઓ અને અસામોમાં ચંદ્રની સાથે નક્ષત્રનો યોગ ગણિતાનુયોગ ભા.-૨ ૨૪૯ ૨. (૪) તા ગયા f gવ rfમ ભવ, તયા ને (૨) (ક) જયારે ભાદરવાની પૂર્ણિમાએ(ચંદ્રની સાથે फग्गुणी अमावासा भवइ।
ત્રણ નક્ષત્ર-(૧)પૂર્વાભાદ્રપદ(૨)ઉત્તરાભાદ્રપદ (૩) શતભિષ) યોગ કરે છે. ત્યારે ફાગણની અમાસે (ચંદ્રની સાથે ત્રણ નક્ષત્ર- (૧) પૂર્વાફાલ્ગની (૨) ઉત્તરા
ફાલ્યુની (૩) શતભિષ) યોગ કરે છે. (ख) ता जया णं फग्गुणी पुण्णिमा भवइ, तया
(ખ) જયારે ફાલ્ગની પૂર્ણિમાએ (ચંદ્રની સાથે णं पुट्ठवई अमावासा भवइ।
ત્રણ નક્ષત્ર - (૧) પૂર્વાફાલ્ગની (૨) ઉત્તરાફાલ્ગની (૩) શતભિષ) યોગ કરે છે ત્યારે ભાદરવાની અમાસે (ચંદ્રની સાથે ત્રણ નક્ષત્ર-(૧)પૂર્વાભાદ્રપદ(૨)ઉત્તરા
ભાદ્રપદ (૩) શતભિષ) યોગ કરે છે. ३. (क) ता जया णं आसोई पुण्णिमा भवइ, तया (૩) (ક) જયારે આસોની પૂર્ણિમાએ (ચંદ્રની સાથે णं चेत्ती अमावासा भवइ।
બે નક્ષત્ર-(૧)અશ્વિની (૨)રેવતી)યોગ કરે છે ત્યારે ચૈત્રની અમાસે (ચંદ્રની સાથે
બેનક્ષત્ર-(૧)હસ્ત(૨)ચિત્રા)યોગ કરે છે. (ख) ता जया णं चेत्ती पुण्णिमा भवइ, तया णं
(ખ) જયારે ચૈત્રની પૂર્ણિમાએ (ચંદ્રની સાથે બે आसोई अमावासा भवइ ।
નક્ષત્ર -(૧)હસ્ત (૨)ચિત્રા)યોગ કરે છે ત્યારે આસોની અમાસે(ચંદ્રની સાથે બેનક્ષત્ર
(૧) અશ્વિની (૨) રેવતી) યોગ કરે છે. ૪. (૪) તા ગયા જે થિી પુષિામા મવડું, તયા (૪) (ક) જયારે કાર્તિકી પૂર્ણિમાએ (ચંદ્રની સાથે બે णं वेसाही अमावासा भवइ।
નક્ષત્ર-(૧) ભરણી (૨) કૃત્તિકા) યોગ કરે છે ત્યારે વૈશાખી અમાસે (ચંદ્રની સાથે બે
નક્ષત્ર-(૧)વિશાખા(૨)સ્વાતિ)યોગ કરે છે. (ख) ता जया णं वेसाही पुण्णिमा भवइ, तया
(ખ) જયારે વૈશાખી પૂર્ણિમાએ ચંદ્રની સાથે બે णं कत्तियी अमावासा भवइ ।
નક્ષત્ર-(૧)વિશાખા(૨)સ્વાતિ)યોગકરેછે. ત્યારે કાર્તિકી અમાસે(ચંદ્રની સાથે બેનક્ષત્ર
(૧) ભરણી, (૨) કૃત્તિકા) યોગ કરે છે. ५. (क) ता जया णं मग्गसिरीपुण्णिमा भवइ, तया (૫) (ક) જયારે માગશરની પૂર્ણિમાએ (ચંદ્રની સાથે णं जेट्टामूली अमावासा भवइ।
ત્રણ નક્ષત્ર-(૧)અનુરાધા, (૨)રોહિણી, (૩) મૃગશિર) યોગ કરે છે. ત્યારે જ્યામૂળી અમાસે (ચંદ્રની સાથે ત્રણ નક્ષત્ર- (૧)
અનુરાધા,(૨) ષ્ઠ,(૩)મૂળ)યોગ કરે છે. (ख) ता जया णं जेट्ठामूली पुण्णिमा भवइ, तया (ખ) જયારે જ્યેષ્ઠામૂળી પૂર્ણિમાએ(ચંદ્રની સાથે णं मग्गसिरी अमावासा भवइ ।
ત્રણ નક્ષત્ર - (૧) અનુરાધા (૨) જ્યેષ્ઠા, (૩) મૂળ) યોગ કરે છે. ત્યારે માગશરની અમાસે (ચંદ્રની સાથે ત્રણ નક્ષત્ર(૧) અનુરાધા, (૨) રોહિણી, (૩) મૃગશિર) યોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org