________________
સૂત્ર ૧૧૬૮
..
તિર્થક્ લોક : બાર અમાસોમાં કુલાદિ નક્ષત્રની યોગ-સંખ્ય
(૫)
प. तामग्गसिरिं णं अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
उ. कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ ।
१. कुलं जोएमाणे मूले णक्खत्ते जोएइ ।
२. उवकुलं जोएमाणे जेट्ठा णक्खत्ते जोएइ ।
३. कुलोवकुलं जोएमाणे अणुराहा णक्खत्ते નોડ્ ।
ता मग्गसिरि णं अमावासं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ ।
कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता कुलोवकुलेण वा जुत्ता, मग्गसिरि णं अमावासं जुत्तात्ति वत्तव्वं सिया ।
६. प. ता पोसि णं अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
Jain Education International
૩. તા જુનું વા નો, જીવધુનું વા નોર, નો लब्भइ कुलोवकुलं ।
१. कुलं जोएमाणे पुव्वासाढा णक्खत्ते जोएइ ।
२. उवकुलं जोएमाणे उत्तरासाढा णक्खत्ते નો ।
ता पोसि णं अमावासं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ ।
कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता, ' पोषि णं अमावासा जुत्तात्ति वत्तव्वं सिया ।
७. प. ता माहि णं अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
ગણિતાનુયોગ ભા.-૨ ૨૩૭
પ્ર. માગશિરી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ?(શું)ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?(શું)કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગકરેછે? ઉ. કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે. ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે.
For Private
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) મૂળ નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે તો(એમાંથી) જ્યેષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. (૩)કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) અનુરાધા નક્ષત્ર યોગ કરે છે.
આ પ્રમાણે માગશિરી અમાસે કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરેછે. ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરેછેઅને લોપલસંજ્ઞક નક્ષત્ર યોગ કરેછે. કુલ સંજ્ઞક નક્ષત્ર, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર અને કુલોકુલ સંજ્ઞક નક્ષત્રમાંથી કોઈપણ એક
નક્ષત્રનો માગશિરી અમાસે યોગ થવાને
કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે. (૬) પ્ર. પોષી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?(શુ)ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ? (શું) કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?
ઉ. કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલસંશક નક્ષત્ર યોગ કરે છે, પરંતુ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરતા નથી.
(૧)કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી) પૂર્વાષાઢા નક્ષત્ર યોગ કરે છે.
(૨) ઉપકુલસંજ્ઞક નક્ષત્રયોગ કરેતો(એમાંથી) ઉત્તરાષાઢા નક્ષત્ર યોગ કરે છે.
Personal Use Only
આ પ્રકારે પોષી અમાસે કુલસંજ્ઞક નક્ષત્રયોગ કરે છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે. કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈપણ એક નક્ષત્રનો પોષી અમાસે યોગ થવાને કારણે તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે.
(૭) પ્ર. માથી અમાસે શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે
છે ?(શું)ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? (શું) કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે?
www.jainelibrary.org