________________
૨૩૨ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : બાર પૂર્ણિમાઓમાં કુલાદિ નક્ષત્રોના યોગ
સૂત્ર ૧૧૬૭ ૬. શુ નોમાને પુસે નશ્વરે નોદ્દા
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો એમાંથી)
પુષ્ય નક્ષત્રમાં યોગ કરે છે. २. उवकुलं जोएमाणे पुणव्वसू णक्खत्ते जोएइ।
(૨) ઉપકુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે તો (એમાંથી)
પુનર્વસુ નક્ષત્રમાં યોગ કરે છે. ३. कुलोवकुलं जोएमाणे अद्दा णक्खत्ते जोएइ।
(૩) કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો આદ્ર
નક્ષત્રમાં યોગ કરે છે. पोसिण्णं पुण्णिमं कुलं वा जोएइ, उवकुलं
આ પ્રમાણે પોષી પૂર્ણિમાએ કુલસંજ્ઞક वा जोएइ, कुलोवकुलं वा जोएइ।
નક્ષત્ર યોગ કરે છે. ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને કલોપકુલસંજ્ઞક નક્ષત્ર
પણ યોગ કરે છે. कुलेण वा, उवकुलेण वा, कुलोवकुलेण वा जुत्ता
કુલસંજ્ઞક નક્ષત્ર, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર અને पोसिण्णं पुणिमं जुत्तेत्ति वत्तव्वं सिया।
કુલોપકુલસંજ્ઞક નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્રનો પોષી પૂર્ણિમા એ યોગ થવાને કારણે
તે એ નક્ષત્રથી યુક્ત કહેવાય છે. ७. प. तामाहिण्णं पुण्णिमं किं कुलंजोएइ, उवकुलं (૭) પ્ર. માઘી પૂર્ણિમાએ ક્યાકુલસંજ્ઞકનક્ષત્રયોગ जोएइ, कुलोवकुलं जोएइ ?
કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે,
કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ? उ. ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो
કુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે. ઉપકુલસંજ્ઞક लभइ कुलोवकुलं ।
નક્ષત્ર યોગ કરે છે પણ કુલીપકુલસંજ્ઞક
નક્ષત્ર યોગ કરતા નથી. १. कुलं जोएमाणे महा णक्खत्ते जोएइ ।
(૧) કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે તો (એમાંથી)
મઘા નક્ષત્રમાં યોગ કરે છે. २. उवकुलं जोएमाणे अस्सेसा णक्खत्ते जोएइ ।
(૨) ઉપકુલસંજ્ઞકનક્ષત્રયોગ કરે તો એમાંથી)
આશ્લેષા નક્ષત્રમાં યોગ કરે છે. माहिण्णं पुण्णिमंकुलेण वाजोएइ, उवकुलेण
આ પ્રમાણે માઘી પૂર્ણિમાએ કુલસંજ્ઞક वा जोएइ।
નક્ષત્ર યોગ કરે છે અને ઉપકુલસંજ્ઞક
નક્ષત્ર યોગ કરે છે. कुलेण वा, उवकुलेण वा जुत्ता माहिण्णं
કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક पुण्णिमं जुत्तेत्ति वत्तव्वं सिया।
નક્ષત્રમાંથી કોઈપણ એક નક્ષત્રનો માઘી પૂર્ણિમાએ યોગ થવાને કારણે તે એનક્ષત્રથી
યુક્ત કહેવાય છે. ८. प. ता फग्गुणीणं पुण्णिमं किं कुलं जोएइ, (૮) પ્ર. ફાલ્ગની પૂર્ણિમાએ ક્યા કુલસંજ્ઞક નક્ષત્ર उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
યોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે
છે, કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? उ. ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, नो
કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અને लभइ कुलोवकुलं।
ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે પણ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org