SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૨૪, પૃ. ૨૪૧ અહીં હેમવત ક્ષેત્રની જીવા તેમજ ધનુપૃષ્ઠનું માપ ક્રમશઃ ૩૭૬૭૪૪ તેમજ ૩૮૭૪૦૨ યોજન છે. જે તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૬૯૯ તેમજ ૧૭00માં મળે છે. તે કાઢવાની વિધિ પૂર્વોક્ત જ છે. સૂત્ર ૪૨૪, પૃ. ૨૪૧ આ સૂત્રમાં પલ્યોપમ શબ્દનો ઉલ્લેખ છે. જે સ્થિતિ દર્શાવનાર છે. આ પ્રમાણે સૂત્ર ૪૨૯, ૪૩૨, ૪૩૭ વગેરેમાં પણ આ પારિભાષિક શબ્દનો પ્રયોગ થયો છે. આ કાળ સમય રાશિનો દ્યોતક છે. સૂત્ર ૪૩૦, પૃ. ૨૪૨-૨૪૩ અહીં નિષધ પર્વતની દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની પહોળાઈ ૮૪૨૧ યોજન દર્શાવવામાં આવી છે. આ હલ કરવાથી આ યોજન થાય છે. જે. તિ. ૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૩૯માં આપવામાં આવ્યું છે. સૂત્ર ૪૩૦, પૃ. ૨૪૩ અહીં હરિવર્ષ ક્ષેત્રની પૂર્વ પશ્ચિમની ભુજા ૧૩૩૬૧૮ યોજન લાંબી આપવામાં આવી છે. એજ માન ૧- ૨ ૬ ૧ તિ.૫. ભાગ ૧/૪ પૃ. ૩૭૦, ગાથા ૧૭૪૩ માં ? = રૂપમાં આપવામાં આવ્યું છે. અહીં ૧૩૩૬૧ + = + ,, ૬ ૧ ૧૮ લખવાની શૈલીમાં ૧૩૩૬૧ + 2 + અર્થ નીકળે છે. આ શોધનો વિષય છે. જો ૧૯ ભાગના એક ભાગનો ૧/૨ ભાગ લેવામાં આવે તો તે થાય છે. જેને ની સાથે જોડવાથી તે પ્રાપ્ત થાય છે. સૂત્ર ૪૩૦, પૃ. ૨૪૩ હરિવર્ષ ક્ષેત્રની જીવાનું માન ૭૩૯૦૧ : યોજન આપવામાં આવ્યું છે. જે તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૪૦માં ૭૩૯૮૧ યોજન આપવામાં આવ્યું છે. સૂત્ર ૪૩૦, પૃ. ૨૪૩ હરિવર્ષ ક્ષેત્રની ધનુપઠિકાનું માન ૮૪૦૧૬ યોજન આપવામાં આવ્યું છે. જે તિ,૫. ભાગ ૧/૪ ગાથા ૧૭૪૮માં પણ એ જ રૂપમાં આપવામાં આવ્યું છે. સૂત્ર ૪૩૫, પૃ. ૨૪૪ - ૨૪૫ અહીં દેવકરૂનો વિખંભ ૧૧૮૪૨ યોજન બતાવવામાં આવ્યો છે. જે દામિક સંકેતનામાં છે. આ માન તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૨૧૪૨માં ૧૧૫૯૨ આપવામાં આવ્યું છે. આ શોધનો વિષય છે. સૂત્ર ૪૩૫, પૃ. ૨૪૫ દેવકુરૂની જીવા ઉત્તરમાં ૫૩000 યોજન આપવામાં આવી છે. એજ માન તિ.૫. ભાગ ૧/૪ ગાથા ૨૧૪૦માં આપવામાં આવ્યું છે. સૂત્ર ૪૩૫, પૃ. ૨૪૫ એનું ધનુપૃષ્ઠ ૦૪૧૮૪ યોજન આપવામાં આવ્યું છે. જે ઉપરોક્ત સૂત્ર દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આ દાલમિક સંકેતનામાં છે. ૧ ૧૨ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy