________________
૨૦૪ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યક્ લોક : ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનું પ્રરૂપણ एवं एवं ता जया णं एए पण्णरस कसिणा कसिणा पोग्गला णो सया चंदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारिणो भवंति णो खलु तया माणुसलोयंसि माणुसा एवं वयंति, एवं खलु राहु चंदं वा सूरं वा गेण्हइ' ते एवमाहंसु,
वयं पुण एवं वयामो
ता राहू णं देवे महिड्ढीए, महज्जुइए, महबले, મહાયસે, મહાસોવલે, મહાનુભાવે, વરવત્યધરે, वरमल्लधरे वराभरणधारी ।
- સૂરિય. પા. ૨૦, મુ. ગ્રૂ
.
चंदोवरागस्स सूरोवरागस्स य परूवणं -
o o ૬. ? . તા નયા ાં રાવેવે આજીમાળે વા, જીમાળે વા, વિતત્રેમાળે વા, પરિયારેમાળે વા, चंदस्स वा, सूरस्स वा लेस्सं पुरत्थिमेणं आवरित्ता पच्चत्थिमे णं वीईवयइ, तया णं पुरत्थिमेणं चन्दे वा सूरे वा उवदंसेइ, पच्चत्थिमेणं राहू ।
-
२. ता जया णं राहू देवे आगच्छमाणे वा, गच्छमाणे वा, विउव्वेमाणे वा, परियारेमाणे वा चन्दस्स वा, सूरस्स वा लेस्सं दाहिणेणं आवरित्ता उत्तरेणं वीव, तया णं दाहिणेणं चन्दे वा सूरे वा વવંસેર, ઉત્તરેનું રાહૂ !
(5)
एए णं अभिलावे णं पच्चत्थिमे णं आवरित्ता पुरत्थिमे णं वीईवयइ, उत्तरेणं आवरित्ता दाहिणे णं वीईवयs ।
३. ता जया णं राहू देवे आगच्छमाणे वा, गच्छमाणे वा, विउब्वेमाणे वा, परियारेमाणे वा, चन्दस्स वा, सूरस्स वा लेसं दाहिणपुरत्थिमे णं आवरित्ता उत्तरपच्चत्थिमेणं वीईवयइ, तया दाहिणपुरत्थिमेणं चन्दे वा, सूरे वा उवदंसेइ, उत्तरपच्चत्थिमेणं राहू ।
४. ता जया णं राहु देवे आगच्छमाणे वा, गच्छमाणे वा, विउब्वेमाणे वा, परियारेमाणे वा, चन्दस्स वा, सूरस्स वा लेसं दाहिणपच्चत्थिमे णं आवरित्ता, उत्तरपुरथिमे णं वीईवयइ, तया णं दाहिणपच्चत्थिमे णं चन्दे वा, सूरे वा उवदंसेइ उत्तरपुरत्थिमे णं राहू।
૧૧. સ. ૧૨, ૩. ૬, મુ. ર્
Jain Education International
સૂત્ર ૧૧૫ આવી રીતે આ પંદ૨ પ્રકારના કૃષ્ણ વર્ણવાળા પુદ્ગલ જ્યારે-જ્યારેચન્દ્ર અને સૂર્યના પ્રકાશથી અનુબદ્ધ થઈને નથી ચાલતો ત્યારે મનુષ્યલોકના મનુષ્ય આ પ્રકારે કહેવાતા નથી. 'રાહુએ ચન્દ્ર અને સૂર્યને ગ્રહણ કરી લીધા છે. અમે વળી આ પ્રકારે કહીએ છીએ -
રાહુ દેવ મહર્ધિક છે, મહાદ્યુતિવાળો છે, મહા બળવાળો છે, મહાયશવાળો છે, અત્યંત સુખી છે. અતિ આદરણીય(પ્રભાવક)છે. શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરનારો છે, શ્રેષ્ઠમાળાઓ ધારણ કરનારો છે, શ્રેષ્ઠ આભરણ ધારણ કરનારો છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનું પ્રરૂપણ :
૧૧૫૬. (૧) રાહુ દેવ આવતો એવો, જતો એવો, વિકુર્વણા કરતો એવો અથવા પરિચારણા (સેવા) કરતો એવો, જયારે ચંદ્ર કે સૂર્યના પ્રકાશને પૂર્વથી આવૃત કરીને પશ્ચિમમાં ચાલ્યો જાય છે ત્યારે ચંદ્ર અથવા સૂર્ય પૂર્વમાં દેખાય છે અને રાહુ
પશ્ચિમમાં દેખાય છે.
(૨) રાહુ દેવ આવતો એવો, જતો એવો, વિકુર્વણા કરતો એવો અથવા પરિચારણા (સેવા કરતો) એવો જ્યારે ચંદ્ર કે સૂર્યના પ્રકાશને દક્ષિણમાં આવૃત કરીને ઉત્તરમાં ચાલ્યો જાય છે ત્યારે દક્ષિણમાં
ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તરમાં રાહુદેખાય છે. આપ્રકારના અભિલાપથી ચંદ્ર કે સૂર્યને પશ્ચિમમાં આવૃત કરીને રાહુ પૂર્વમાં ચાલ્યો જાય છે અને ઉત્તરમાં આવૃત કરીને દક્ષિણમાં ચાલ્યો જાય છે એમ કહી શકાય.
(૩) રાહદેવ આવતો એવો, જતો એવો, વિકુર્વણા કરતો એવો કે પરિચારણા (સેવા કરતો) એવો જ્યારે ચંદ્ર કે સૂર્યના પ્રકાશને દક્ષિણ-પૂર્વમાં આવૃત કરીને ઉત્તર-પશ્ચિમમાં ચાલ્યો જાય છે ત્યારે દક્ષિણ-પૂર્વમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પશ્ચિમમાં રાહુ દેખાય છે.
(૪) રાહુ દેવ આવતો, જતો, વિકુર્વણા કરતો કે પરિચારણા (સેવા) કરતો જયારે ચંદ્ર કે સૂર્યના પ્રકાશને દક્ષિણ- પશ્ચિમમાં આવૃત કરીને ઉત્તરપૂર્વમાં ચાલ્યો જાય છે ત્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્ત૨-પૂર્વમાં રાહુ દેખાય છે.
For Private & Personal Use Only
(૫) ચન્દ્ર. પા. ૨૦, સુ. શ્
www.jainelibrary.org